રાજકોટ કરિયાણાના વેપારી સુસાઇડ નોટ લખી ભેદી રીતે ગુમ થતા પોલીસે શોધખોળ શરૂ કરી.

કરિયાણાની દુકાનના સ્ટાફને દુકાને વહેલું આવવાનું જણાવી પોતે અડધું શટર બંધ કરી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી એકટીવાની ચાવી છોડી જતા રહ્યા રાજકોટ ગોવિંદરત્ન ગ્રીન સિટીમાં રહેતા અને કરિયાણાની દુકાન … Read More

ગોંડલ-પતિને છોડીને પ્રેમી સાથે રહેતી યુવતીને પ્રેમીએ ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ પ્રેમી સામે લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ કર્યા ની પોલીસ માં ફરિયાદ કરી.

ગોંડલ માં રહેતી યુવતી પેતાના આઠ વર્ષ નાં પુત્ર સાથે પતિનું ઘર છોડી પ્રેમીસાથે સમજુતી કરાર કરી રહેતી હોય પ્રેમી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધતો હોય યુવતીએ પ્રેમી ને … Read More

ગોંડલી નદી પર રુ.65 કરોડનાં ખર્ચે નવા બે બ્રિજ નું કેન્દ્રીય મંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયુ.

કોંગ્રેસ અગ્રણીએ જુના બ્રિજ મુદ્દે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતાં તાત્કાલિક બે બ્રીજ મંજૂર થયાં હતાં : હાઇકોર્ટનાં આદેશ થી નવા બે બ્રીજનું ખાત મુહુર્ત કરાયુ: ગોંડલ નાં રાજાશાહી સમય નાં … Read More

ગોંડલમાં ચાઈનીઝ દોરીની 96 ફીરકી સાથે દિપ, રાજુ અને વિજય પકડાયા.

ગોંડલમાં ચાઈનીઝ દોરીની 96 ફીરકી સાથે ત્રણ શખ્સ પકડાયા હતા. ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ પોતાની ટીમ … Read More

ગોંડલ તાલુકાના પાટીદળ ગામેથી ૨૬ લાખથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો.

ગોંડલ તાલુકાના પાટીદળ ગામે રેડ કરી રાજકોટ એલસીબી ટીમે દારૂની નાની મોટી ૩૫૦ પેટી જેમાં દારૂની બોટલ નંગ ૬૭૯૨ કીમત રૂ ૨૬,૦૩,૨૦૮ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીને … Read More

કોટડાસાંગાણીના બુટલેગરે મંગાવેલો ૧૨.૪૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે: થર્ટીફર્સ્ટ માટે દારૂ મગાવ્યાનું ખુલ્યું :૩૧ લાખનો મુદ્દામાલ કબજે.

૩૧ ડિસેમ્બર નજીકના દિવસોમાં હોય બુટલેગરો દ્વારા શરાબના શોખીન બંધાણીઓને શરાબ પુરો પાડવા નિતનવા કિમીયાઓ અને પોલીસને અંધારામાં રાખી દારૂની ખેપો મારવા મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના … Read More

ગોંડલ ખાતે યોજાયેલ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૩૭૨ દિવ્યાંગોને મળ્યો લાભ: ૧૧૦ લાભાર્થી દિવ્યાંગોને રૂા. ૨૨ લાખથી વધુના ૧૯૫ સાધનો થશે એનાયત.

રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે તાલુકા કક્ષાએ જ ખાસ સાધન … Read More

ધારાસભ્યના પ્રતિનિધિ અને વિધાનસભા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ)ના હસ્તે ખાતમુહૂર્ત.

  ગોંડલ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,બાંધકામ ચેરમેને અમૃત યોજના અતગૅત હેઠળ વિવિધ કામોના ખાતમુહૂર્ત કર્યા રૂ.૫૩ કરોડના ખર્ચે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત સમગ્ર … Read More

ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો: જેતપુરના પાંચ સહિત ૧૭ શખ્સો ઝડપાયા.

ગોંડલનો જાવેદ નાગાણી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતો ’તો: પોલીસે રોકડ અને ૧૫ મોબાઈલ મળી કુલ રૂા.૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો … Read More

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી: ગોંડલમાંથી વેંચાણ કરતો વેપારી ઝડપાયો.

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલના જે.કે. ચોકમાં દરોડો પાડી ખોડિયાર સીઝન સ્ટોરમાંથી ૬૧ ફિરકા કબ્જે કર્યા ઉત્તરાયણ પૂર્વે ગળા કાપતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી ગઈ છે અને વેંચાવા પણ … Read More

error: Content is protected !!