ગોંડલ નગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ નગરપાલિકા ટીમની પર્યુષણ પર્વ માં જીવદયા ની ઉત્તમ કામગીરી.

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે છાપરવડી ડેમમાં બપોરે અઢી વાગ્યાથી ઉપરવાસ વરસાદના કારણે નદી માં ઘોડાપૂર આવેલ તેમાં ૧૦ થી વધારે સ્વાન બેઠા હતા અને ડેમના પાણીમાં ઘેરાઈ ગયા હતા તે … Read More

ગોંડલ નાગરિક બેંક ની ચુંટણીમાં ૧૧ બેઠકો માટે ૨૩ ઉમેદવારો મેદાન માં:ધુરંધરો એ ઉમેદવારી પરત ખેંચી:નાગરિક સહકાર સમિતી અને ભાજપ પ્રેરીત પેનલો વચ્ચે ખેલાશે જંગ.

ગોંડલ નાં રાજકારણ માં ઉતેજના જગાવનારી નાગરિક સહકારી બેંક ની ૧૧ ડીરેકટરો ની આગામી તા.૧૫ નાં યોજાનારી ચુંટણીમાં કુલ ભરાયેલા ૩૭ ઉમેદવારી ફોર્મ પૈકી પરત ખેંચવાની અંતિમ તારીખે ૧૪ ફોર્મ … Read More

અમેરિકા સ્થિત કિશોર ભાઈ પટેલ ના સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની પુણ્યતિથિ નીમિતે સદ્દભાવના વૃદ્ધાશ્રમ માં 150 માવતરો ને ભોજન અને ગોંડલ ના 20 ભુદેવ પરિવારોને રાશનકીટ આપવામાં આવી.

મૂળ ગોંડલના હાલ અમેરિકા સ્થિત કિશોરભાઈ ડાયાભાઇ પટેલ અને નિલ કિશોરભાઈ પટેલ પરિવાર તરફથી તેમના સ્વ.માતુશ્રી કમળાબેન ડાયાભાઇ પટેલ ની સ્મૃતિ માં રાજકોટ ખાતે આવેલ સદ્દભાવના વૃદ્ધાશ્રમ ના 150 વડીલ … Read More

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 30 દુકાનની જાહેર હરાજી કરવામાં આવી : એક દુકાનનો ઉંચો ભાવ રૂપિયા 85 લાખ બોલાયો : હરાજીની તમામ રૂપિયાની આવક યાર્ડના વિકાસના કામોમાં વાપરવામાં આવશે.

ગુજરાત રાજ્યનું અગ્રીમ અને સમગ્ર ભારત દેશના મોડેલ માર્કેટિંગ યાર્ડ એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉપજ જણસીઓના ખરીદ વેચાણના વેપાર ધંધા માટે ઓફિસ – કમ શોપ બિલ્ડિંગમાં પાઘડીથી દુકાનોની ફાળવણીની … Read More

મોરબીમાંથી સગીર બાળકનું અપહરણ કરનાર મહિલા આરોપીને પોલીસે ઝડપી લીધી.

મોરબીમાંથી સગીર વયના બાળકનું અપહરણ કરનાર મહિલા આરોપીને ઝડપી લઈને સગીર બાળકને શોધી કાઢી પરિવારને સોપવામાં આવ્યો છે મોરબીમાં રહેતા ફરિયાદીએ તેના ૧૩ વર્ષના દીકરાને મોબાઈલ દુકાનેથી અન્ય દુકાને સીમકાર્ડની … Read More

ગોંડલ પંથકમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલ પરિવારો માટે રીબડાના રાજદીપસિંહ જાડેજાના RAR ફાઉન્ડેશનની ટીમ ખડે પગે.

તાલુકાના અનેક ગામોમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલ 100 કરતા વધુ ગરીબ પરિવારોનું સ્થળાંતર કરીને ફાઉન્ડેશને કરી રહેવા અને ભોજનની વ્યવસ્થા… હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સતત … Read More

જેતપુર: અનુસૂચિત જાતિ (SC) સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના 01.08.2024 ના ચુકાદાને નીરસ્ત કરવાની માંગને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર.

આજરોજ જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તાજેતરમાં એટલે કે 01.08.2024ના સાત જજની બેન્ચ દ્વારા આપવામાં આવેલા SC અને ST કેટેગરીમાં વર્ગીકરણ કરવાના અને ક્રીમિલેયર દાખલ કરવાના ચુકાદાને નિરસ્ત કરવા અને … Read More

ગોંડલ નેશનલ હાઇવે બન્યો કાળ:સ્વીફટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કાર સાથે ટકરાઈ,૪ યુવાનો ના કમકમાટીભર્યા મોત.

આજે મંગળવારે વહેલી સવારે રાજકોટ જિલ્લામાં ગોંડલ નજીક ધોરીમાર્ગ પર એક વિચિત્ર અકસ્માતમાં 4 યુવાનોનો ભોગ લેવાઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકો પૈકી 2 યુવાનો ગોંડલના અને … Read More

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસેથી છળકપટ કે ચોરીથી મેળવેલ ટ્રેક્ટરની ટ્રોલી સાથે ચાર આરોપીઓને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક  જયપાલસિંહ રાઠૈાડ નાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે … Read More

ગોંડલ નાગરિક બેંકની ચુંટણીનાં પડઘમ વાગ્યા પંદર સપ્ટેમ્બરના ચુંટણીઃ સહકારી માહોલ ગરમાયો.

ગોંડલ નાં અર્થતંત્ર ની ધરોહર ગણાતી અને ૫૮૦૦૦ થી વધુ સભાસદ ધરાવતી નાગરિક સહકારી બેંક ની ચુંટણી આગામી પંદર સપ્ટેમ્બર નાં યેજાનાર છે. ચંટણી માં ભાજપ અને કોંગ્રેસ પ્રેરીત પેનલો … Read More

error: Content is protected !!