નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન : ગોંડલના ૧૨ વર્ષીય બાળકે એક જ મિનિટમાં ૯૭ ભાગાકાર સાચા ગણીને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડમાં સિદ્ધિ નોંધાવી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે : ઓમ જોશીને ‘રાજકોટ જિલ્લા ગૌરવ સન્માન’ પ્રાપ્ત થયું. સામાન્ય રીતે, ગણિતની એક અઘરા વિષય તરીકે ગણતરી થતી હોય છે, બાળકો … Read More











