નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ મેયર દ્વારા મંત્રીશ્રી રાધવજી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રાજકોટ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓ દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે. ત્યારે બાંગ્લાદેશમાં હીન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી … Read More

સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ વિશાળ મૌન રેલી.

સાવરકુંડલા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિંદુ સંતો આમ જનતાને ધરપકડના વિરોધમાં સાવરકુંડલામાં સમસ્ત હિંદુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રિદ્ધિ-સિદ્ધિ ચોકથી મામલતદાર … Read More

ગોંડલ ની સેવાકીય સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ રક્ત ની અછત વચ્ચે દર્દીઓ ની વહારે દોડ્યુ:રક્તદાન શિબિર નું કરાયુ આયોજન:160 બોટલ રક્ત એકત્રીત થયુ:સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન પણ કરાયુ.

ગોંડલ શહેર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષો થી તબીબી અને સામાજીક સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ નાં પ્રાંગણ માં રક્તદાન શિબિર તથા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન … Read More

ગોંડલ ની ઐતિહાસિક ધરોહર સમી સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં બિલ્ડીંગ ને બચાવવા અને જાળવણી કરવા ભગવત પ્રેમી યુવાન ની રજુઆત:જાળવણી નાં અભાવે બિલ્ડીંગ જર્જરીત બની રહ્યુ છે.

ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા અને પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહ નાં સંભારણાસમી ઐતિહાસિક સંગ્રામસિંહ હાઈસ્કૂલ નું બેનમુન બિલ્ડીંગ યોગ્ય જાળવણી નાં અભાવે જર્જરીત થઇ રહ્યા ની રજુઆત ગોંડલ નાં જાગૃત નાગરિક અને … Read More

જેતપુરમાં ફૂલે આંબેડકર મિશન દ્વારા સંવિધાન દિવસની કરવામાં આવી ઉજવણી.

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આજરોજ 26 નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ફૂલે આંબેડકર મિશન જેતપુર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ કેક કાપી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણના … Read More

અજાણ્યાં યુવાન નો કુવામાંથી મૃતદેહ મળ્યો:કોહવાયેલી હાલત હોય ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડો:હત્યા કે આત્મહત્યા અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી.

ગોંડલ નાં ગુંદાળા ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર માં આવેલાં કુવામાંથી આશરે 35 વર્ષ નાં અજાણ્યાં યુવાન નો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસ નાં મયુરસિંહ રાણા ઘટના સ્થળે દોડી જઇ કુવા માંથી મૃતદેહ … Read More

ગોંડલમાં હિટ એન્ડ રનની ઘટના : બેકાબુ કાર ચાલકે એક એક્ટિવા, બે લારીને હડફેટે લીધા: એક મહીલા ઇજાગ્રસ્ત: કાર દિવાલ સાથે અથડાઇ: કાર ચાલક નાશી છુટ્યો.

સવારે 7. 45 વાગ્યે ઘટના બની જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રફતારના રાજાઓ … Read More

ગોંડલમાં સંવિધાન દિન નિમિતે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ભાવવંદના કરાઇ.

સંવિધાન દિવસ નિમિતે બંધારણ નાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને આગેવાનો દ્વારા પુષ્પાજંલી સાથે ભાવ વંદના કરાઇ હતી. નગર પાલીકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,કારોબારી અધ્યક્ષ ક્રીપાલસિંહ જાડેજા, સેનિટેશન કમીટી ચેરમેન … Read More

ગોંડલ શહેરના વિકાસમાં બાંધકામ શાખા દ્વારા વધુ એક પીછુ ઉમેરાયું.

ભાજપ દ્વારા ગોંડલ શહેરમાં કૂદકે અને ભૂસકે વિકાસની હારમાળા ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમા બ્લોક નાખવાની કામગીરી કરવાની હોય બે કરોડથી પણ વધુ રૂપિયાનુ પેવર બ્લોકનુ પીર ની આંબલી પાસે ખાત્ … Read More

ગોંડલ પાસે હાઈવે પર રાત્રીના દારૂ ભરેલી કાર સાથે ૩ શખ્સો ઝડપાયા.

૩૬૩ બોટલ દારૂ અને કાર સહિત રૂ. ૨.૦૪ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યોઃ મધ્યપ્રદેશથી માલ લઇ જુનાગઢ તરફ જતા હતાંઃ આગાઉ ત્રણ ખેપ લગાવી હતી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે … Read More

error: Content is protected !!