માળીયામિંયાણા ગ્રામ્ય પંથકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકી ગયો ઉભા મોલ પર કાચુ સોનું વરસ્યુ.
વેજલપર વિસ્તારમાં સવારથી શરૂ થયેલો વરસાદ બપોર સુધીમાં બે ઈંચથી વધુ વરસી જતા ખેતરો પાણી પાણી થઈ ગયા માળીયામિંયાણાના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી … Read More











