ખેડુતવાસ ઢોરી ઉપર બુધાભાઇની દુકાનની બાજુની શેરીમા જાહેર જગ્યામા જુગાર રમતા કુલ-૧૧ શકુનીઓ ને રૂ.૧૧,૮૬૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.
ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. … Read More











