હળવદની બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ડેમના ત્રણ દરવાજા ખોલવા મા આવ્યા.
મોરબી જિલ્લાનાહળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહ્મણી ૨ ડેમ ખાતે શનિવારેવારે રાત્રેઅને રવિવારે સવારે ડેમની આસપાસ , અઢી ઈંચ વરસાદ પડતા વરસાદનું પાણી ડેમ માં આવતા ડેમ ઓવરફ્લો થતાં એક … Read More











