બ્રાહ્મણી બે ડેમ એ ૩ ઈચ વરસાદના પડતા ડેમ ઓવરફ્લો દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે નીચાણ વાળા ૯ ગામ ને એલર્ટ કરાયાં.
હળવદ પંથકમાં મગળવારે અને બુધવારે ધીમે ધારે વરસાદ ના પગલે હળવદ તાલુકાના સુસવાવ બ્રાહ્મણી ૨ ડેમની આસપાસ ૭૫ મી મી જેટલો એટલે કે ૩ ઈંચ વરસાદ પડયો હતો ત્યારે ડેમ … Read More











