ચરાડવા ગામે ચાલુ રિક્ષાએ મોબાઈલ ફાટતા અકસ્માત સર્જાતા૧૯ વર્ષ નો યુવાન ને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું.
મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે ટી માં રહેતો અને મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માધાપર ગામ નો ૧૯ વર્ષનો પરેશભાઈ ઉફેએ પ્રકાશ જીવરાજભાઈ જોગેર એ સીએનજી … Read More











