ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત ૪૪ પોઝીટીવ કેસઃ એકનું મોત.

ગોંડલશહેર અને ગ્રામ્યમાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે આજે ૪૪ વ્યકિતઓ પોઝીટીવ બની છે અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૪૮૫ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩પ થવા પામ્યો … Read More

ધોરાજીમાં જેતપુર રોડ પર પડેલા ગાબડામાં વૃક્ષારોપણ કરી નાગરિકોનો નવતર વિરોધ:રોડનું મરામત કામ કરવામાં તંત્રની નિષ્ક્રિયતા.

ધોરાજીના જેતપુર રોડ પર નાગરિકોએ રોડ પરના ખાડાની પરેશાનીથી તંગ આવીને વૃક્ષારોપણ કરીને નવતર વિરોધ કર્યો હતો. ધોરાજી શહેરમાં સરદાર ચોકથી નાગરિક બેંક સુધી તેમજ ઉપલેટા રોડ તેમજ જમનાવડ રોડ … Read More

હળવદ તાલુકાના માથક ગામે ૩૨વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે  હળવદ તાલુકાના જુના  માથક ગામે રહેતા ૩૨વર્ષના શૈલેન્દ્રભાઈ પ્રવીણભાઈ નીંબારક ને કોરોના નો ટેસ્ટ કરાવતા … Read More

વ્હાલા પિતા નું અવસાન થતાં પરીવાર દ્વારા ગોંડલ માં પાંચ વૃક્ષો નું કર્યું વાવેત.

બેંક ઓફ ઇન્ડિયા ના નીવૃત કર્મચારી મળતાવડા અને મિલનસાર મધુસુદનભાઈ ભટ્ટ તે કલ્પેશ ભટ્ટ એડવોકેટ ના પિતાશ્રીનું ટૂંકી બીમારી બાદ અવસાન થતાં તેમની સ્મૃતિમા તેમના પત્ની ગં.સ્વ. ભાગ્યરેખાબેન મધુસુદનભાઈ ભટ્ટ … Read More

હળવદ ના વતની અને ગુજરાત સરકાર માં મામલતદાર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે તેવા શ્રી કે કે જાની સાહેબ ૮૧ વર્ષ ની જ્યેષ્ઠ વયે કોરોના ને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.

અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી કે કે જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી … Read More

હળવદમાં જુગારના અલગ-અલગ ત્રણ દરોડામાં ૨૧ ઝડપાયા.

એક જ રાત્રિમાં પોલીસે હળવદ શહેરમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક દરોડો પાડી ૮૦ હજારની રોકડ જપ્ત કરી ગતરાત્રીના હળવદ પોલીસે અલગ-અલગ ત્રણ જુગારના દરોડા પાડયા હતા જેમાં ૨૧ જુગારીઓને … Read More

આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદના દ્વારા તુલસીના ૨૦૧ રોપ વિતરણ કરવામાં આવ્યા હતાં.

તુલસીનું આયુર્વેદમાં અને ધાર્મીક દ્રષ્ટિએ ખુબજ મહત્વ રહેલું છે. અસંખ્ય ગુણોથી ભરપૂર તેમજ ઉર્જા પ્રદાન કરતો ઈશ્વરના આશીર્વાદ રૂપ આ છોડ મોટા ભાગે દરેક હિન્દુના ઘરોમાં જોવા મળે છે. અને … Read More

હળવદના શક્તિનગર ગામે વીજ કરંટ લાગતા ૧૯ વર્ષના યુવાનનું મોત.

હળવદ તાલુકાના શક્તિનગર ગામે હોટેલની બાજુમાં આવેલ સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ કંપની માં પંજાબ ના યુવાન કન્ટેનર માલ ભરવા આવે ત્યારે ૧૯ વર્ષના યુવાને વીજવાયર કન્ટેનર અડી જતાં શોર્ટ સર્કિટના પગલે ૧૯ … Read More

હળવદ તાલુકામાં એક જ દિવસમાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ આવતા તાલુકામાં કોરોના કેસની સંખ્યા ૫૮ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે’. ત્યારે હળવદ તાલુકાના દેવળીયા ગામે રેખા ૪૦ વર્ષના અશ્વિન ભાઈ હરજીભાઈ પટેલ. ઈશ્વરનગર ગામના ૪૮ … Read More

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ૭૧ મા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષો રોપણ નુ આયોજન કરાયુ.

હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા આયોજીત દર વર્ષની માફક આ વર્ષે પણ વન મહોત્સવ નું આયોજન કરાયું હતું ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ૭૧ મો … Read More

error: Content is protected !!