ગોંડલ નેશનલ હાઇવે સોડા ના કારખાનામાં પતા ટીચતા સાત ને રૂ. ૮૫૨૦૦૦,ના મુદ્દમાલ સાથે ઝડપતી રાજકોટ આરઆરસેલ પોલીસ

ગોંડલ: રાજકોટ આર.આર.સેલ પીએસઆઇ જે.એસ.ડેલા, રસિક પટેલ, શિવરાજભાઈ ખાચર સહિતના રાજકોટ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે દેવ સ્ટીલ ના કારખાના ની પાછળ સોડા ના કારખાના … Read More

હળવદની બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ‌ડેમ‌ના ત્રણ દરવાજા ખોલવા મા આવ્યા.

મોરબી જિલ્લાનાહળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહ્મણી ૨ ડેમ ખાતે શનિવારેવારે રાત્રે‌અને રવિવારે સવારે ડેમની આસપાસ  , અઢી ઈંચ  વરસાદ પડતા વરસાદનું પાણી ડેમ માં આવતા ડેમ ઓવરફ્લો થતાં એક … Read More

કનકાઇ મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ નું મોમેન્ટો સ્વાગત કરવામાં આવ્યું.

જૂનાગઢ ખાતે માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મોમેન્ટો થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું વિસાવદર પાસે આવેલ ગીર મધ્યમાં બિરાજતા માતા કનકેશ્વરી ટેમ્પલ … Read More

હળવદ પંથકમા વિજળી કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડતા વિજ પુરવઠો બંધ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા.

  હળવદ પંથકમાં શનિવારે રાત્રે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું વાદળો વરસાદી  પાણીથી ઘેરાયેલા હતા  રવિવારે વહેલી સવારથી ૪ વાગ્યા થી ૭ વાગ્યા સુધી ધીમીધારે વરસાદ પડયો હતો ૭ … Read More

ચરાડવા ગામે ચાલુ રિક્ષાએ મોબાઈલ ફાટતા અકસ્માત સર્જાતા૧૯ વર્ષ નો યુવાન ને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું.

મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે ટી માં રહેતો અને મૂળ જામનગર જિલ્લાના જોડિયા  તાલુકાના માધાપર ગામ નો ૧૯ વર્ષનો પરેશભાઈ ઉફેએ  પ્રકાશ જીવરાજભાઈ જોગેર એ  સીએનજી … Read More

ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર આજે પણ વધુ ૨૫ કોરોના પોઝીટીવ કેસ.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૫ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં … Read More

હળવદ ની તક્ષશિલ વિદ્યાલયના એમ ડી રાજય કક્ષાની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબરે.

હળવદનીતક્ષશિલા સ્કુલ અને કોલજના મેનેજિંગ ડિરેક્ટરે રાજ્યકક્ષાની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.​યુથ હોસ્ટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ઘુડખર અભયારણ્ય-ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસે “પ્રકૃતિ બચાવો” થીમ હેઠળ એક કાવ્યલેખન … Read More

હળવદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા છ માસથી આંખના ડોક્ટર ન હોવાથી દર્દીઓને ધ્રાંગધ્રા મોરબી જવુ પડે છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બીમારી સમયે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે તાલુકાઓમાં અને ગામડાઓમાં હોસ્પિટલો કાર્યરત કરેલ છે પરંતુ ડોક્ટરના હોવાની ફરિયાદ … Read More

ધોરાજીમાં અચાનક ભારે વરસાદ વીજળી ના કડાકા સાથે આવી પહોંચતા 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડી ગયો અને અત્યાર સુધીનો કુલ 36 ઇંચ વરસાદ નોંધાયો.

ધોરાજી શહેર અને પંથકમાં છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમીન તરબોળ થઈ રહી છે અનેક વિસ્તારોમાં જમીનમાંથી સીધું પાણી બહાર આવી રહ્યું છે  બોર માંથી સીધું … Read More

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજ હળવદ ના અલગ અલગ સ્લમ એરિયાના ૮૦ જેટલા બાળકોને હોટલમાં ભરપેટ જમાડી ને આનંદ કરાવ્યો.

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી હળવદ ની અંદર અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવે છે ત્યારે ગ્રુપના માજી પ્રમુખ વિશાલ જયસ્વાલ ને એક એવો વિચાર આવ્યો કે … Read More

error: Content is protected !!