હળવદના સુનિલ નગર સોસાયટીના રહીશો વરસાદી પાણી નિકાલ સહિતના વિવિધ પ્રશ્નો નો મામલે નગરપાલિકાને રજૂઆત કરવા મા આવી.
હળવદ શહેરના વોર્ડ નંબર સાત ના સુનિલ નગર ના રહીશો છેલ્લા દસ વર્ષથી ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણી ભરાયા સહિતના વિવિધ પ્રશ્નો થી પીડાઈ રહ્યા છેત્યારે ત્રણ દિવસ પહેલા હળવદ … Read More











