દેવળિયા હાઈવે રોડ પર ગોવંશ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર સામે પોલીસફરિયાદ હુમલો કરનાર શખ્સ દેવળીયા ગામનો હોવા નુ બહાર આવ્યું.
હળવદ તાલુકામાં છેલ્લા૧ વર્ષમાં બુટવડા .રાયસંગપર વેગડવાવ સહિતના ગામોમાં ગૌવંશ પર તિક્ષ્ણ હથિયાર અને એસિડ ફેફી ગંભીર ઈજા ૬૦ જેટલા ગૌવંશ પર બન્યા છે હજુ સુધી કોઈ પણ શખ્સો સામે … Read More