Gondal.ગોંડલ મહારાજા મહારાણીએ કોરોના ને માત આપી પરત પેલેસે આવતા ઉમળકા ભેર સ્વાગત કરાયું.
ગોંડલ મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહજી અને મહારાણી સાહેબ કુમુદકુમારીજી કોરોના થી સંક્રમીત થતા રાજકોટ ખાતે હોસ્પિટલ માં સારવાર હેઠળ હતા અને આજે સ્વસ્થ થતા પરત પેલેસે આવ્યા હતા લોકોએ ઉમળકા ભેર … Read More











