Gondal-Rajkot:ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૩૭ કોરોના પોઝીટીવ કેસ એક નું મૃત્યુ: કુલ મૃત્યુ આંક ૫૬ થયો.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૩૭ વ્યકિતઓ પોઝીટીવ એક નું … Read More

હળવદના ઇશનપુર ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ, સભ્યો અને મંત્રીએ કરેલા ઠરાવનો આઠ સભ્યો દ્વારા વિરોઘ.

હળવદ તાલુકાના ઇસનપુર ગામે ઇશનપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ, સભ્યો અને મંત્રી દ્વારા કોઈ સભ્યોને જાણ કર્યા વગર ઠરાવ કરવામાં આવેલ છે જે ઠરાવનો અન્ય આઠ સભ્યો દ્વારા હાલના વિરોધ … Read More

Gondal-Rajkot.જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ ની સુચના મુજબ, તથા પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ ના માર્ગદર્શન તળે ,દરેક કારખાનામાં કામ કરતાં, કામદારોનું સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ ની સુચના મુજબ, તથા પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ ના માર્ગદર્શન તળે ,દરેક કારખાનામાં કામ કરતાં, કામદારોનું સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવાની સૂચના થયેલ છે. જે મુજબ … Read More

Halvad-અજીતગઢ ગામે નદીમાં તણાયેલ યુવાનની લાશ પાણીમાં બહાર કાઢતા તંત્ર અને ગામલોકો એ રાહતનો શ્વાસ લીધો.

હળવદ તાલુકામાં ભારે વરસાદ ના કારણે બ્રાહ્મણી ૨ ડેમમાંમાં દરવાજા ખોલાતા ૨ ડેમ નું પાણી રણકાંઠાના વિસ્તાર માનગઢ નજીક ગામની નદીમાં પહોંચતા અજીત ગઢ ગામના ત્રણ યુવાનો પાણીમાં તણાયા હતા … Read More

કુંદનપર- દહીંસરા વચ્ચેથી ઝડપાયો ૪ લાખનો શરાબ –પશ્ચિમ કચ્છ એલસીબીએ કાર સહિત એક શખ્સને દબોચ્યો : અન્ય બે આરોપીના નામ ખુલતા માનકૂવા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

પશ્ચિમ કચ્છ એલસીબીએ માનકૂવા પોલીસ સ્ટેશનની હદમાં કુંદનપર – દહીંસરા રોડ પરથી વાડી વિસ્તારમાં જતા કાચા રસ્તા પરથી મહેન્દ્ર જાયલો કારમાંથી ૪ લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે … Read More

ઘનશ્યામપુર ગામની વાડીમાં કોઈ કારણોસર ટ્રેક્ટર માં આગ ભભૂકી ઉઠતા ટ્રેક્ટર બળીને ખાખ.

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં વાડીમાં કોઈ કારણોસર આઇસર કંપની ના ટેકટર ને આગ‌લાગતા ટ્રેક્ટર બળીને ખાખ થઈ ગયું બનાવની જાણ વાડી માલિકને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા અને આજુબાજુના  ખેડૂતો … Read More

મોરબી એસપી ની બાતમીના આધારે હળવદમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો.

હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર અવાર નવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા ને ચોક્કસ બાતમી મળતા ધાંગધ્રા તરફથી હળવદ તરફ આવતી  ઈકો કારમાં … Read More

Halvad-વેગડવાવ ગામની સીમમાં ગોચર જમીન હડપ કરવા મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન ખાલી કરવાની માંગ કરી.

હળવદ શહેર ની સીમ અને ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ગોચર જમીન માથાભારે શખ્સો અને રાજકીય આગેવાનોના મળતિયાઓ ગોચર જમીન કબજે કરી ને હડપ કરી ને તંત્રની એસી તેસી‌ કરતા હોય ત્યારે … Read More

ચલાલામાંથી એક ઇસમને દેશી રીવોલ્‍વર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

💫 અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય એ અમરેલી જીલ્‍લાના નાગરીકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ સઘન બનાવવા જરૂરી સુચના અને … Read More

Dhoraji-ધોરાજી માં મહોર્રમ તાજીયા ની ઉજવણી સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ કરાઈ.

ધોરાજીમાં મહોર્રમની સાદગીભેર ઉજવણી પોલીસ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી ધોરાજીમા મોહરમ માસની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી  લોકોએ ઘરમાં … Read More

error: Content is protected !!