Halvad-Morbi સ્લમ એરિયાના બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે નો વિચાર કરીને ઇનરવિલ ક્લબ ઓફ હળવદના બહેનોએ નાના ભૂલકા બાળકો માટે વિવિધ પ્રકારના નવા રમકડાં, વોકર વગેરે ભેટ કરી.
” छोटी सी मुस्कान”નાનકા બાલ બચ્ચાંઓ માટે ખુશી અનેં આનંદનું ખાસ સાધન એટલે રમકડાં…આ વર્ષે કોરોનાને હિસાબે કોઈપણ જગ્યાએ નાના કે મોટા લોકમેળા થયા નથી.જેથી બાળકોને એમનું મનોરંજન માટેનું સાધન … Read More











