Virpur-Rajkot વીરપુર જલારામ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે વીસ પાક થવાની આશા હતી તેના પર પણ પાણી ફરી વળતા ખેડૂતોને પાકની બચીકુચી આશા પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું.

         વીરપુર પંથકમાં અતિવૃષ્ટિએ માજા મૂકી હતી પંથકમાં સતત વિસથી પચીસ દિવસ વરસાદને કારણે ખેતરો તળાવ હોય તેમ પાણીના ભરાય ગયા હતા. જેથી તનતોડ મહેનત તેમજ ઉધાર … Read More

Jetpur-Rajkot જેતપુરમાં કરોના સંક્રમણને અંકુશમાં રાખવા પાલિકાની સેનિટેશન શાખા દ્વારા સરાહનીય કામગીરી |શહેરની મુખ્ય ભીડભાડ વાળી જગ્યાઓ સેનિટાઈઝ કરાઈ.

આજે વહેલી સવારે સમગ્ર શહેરની મુખ્ય જગ્યાઓ પર દવાનો છટકાવ કરાયો. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં કોરોનાનો આંકડો દિનપ્રતિદિન વધતો જ જાય છે.અને અનલોક થયા પછી લોકોને એકઠા થવા રોકવા … Read More

Halvad-Morbi હળવદ મા રોહીદાસ સમાજ ને બેઠકમાં વ્યસન મુક્તિ નુ આહવાન કરાયું.

પ્રમુખ ઉપપ્રમુખ .મંત્રી .ખજાનચી અને કારોબારીના સભ્યો ની સર્વાનુમતે વરણી કરાઈ હતી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ૪૨ ગામના રોહીદાસવંસી સમાજ દ્વારા આયોજિત હળવદના હિલોળીયા હનુમાનજી મંદિર ખાતે એક બેઠકનું … Read More

Gondal-ગોંડલ શહેર અને ગ્રામ્યમાં કોરોના બેકાબુ આજે ૩૮ કોરોના પોઝિટિવ કેશ નોંધાયા:બે વ્યક્તિ નું મૃત્યુ.બે જવાબદાર લોકો નિયમોનો ઉલાડીયો કરી રહ્યા હોય જવાબદાર તંત્ર એક્શન મોડમાં આવે.

ગોંડલ શહેર અને ગ્રામ્ય માં લોકડાઉન ૪ ને લઈને વધુ છૂટછાટ મળતા કોરોનાના પોઝિટિવ કેસ નો સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા … Read More

Rajkot-jetpur રાજકોટનાં જેતપુરમાં SOG અને સીટી પોલીસ સયુંકત દરોડા દરમ્યાન ૩ લાખના હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.

SOGએ બાતમીના આધારે દરોડા પાડી ૩.૮૦ એમ.એલ જથ્થો ઝડપી પાડ્યો જેતપુરમાં રાજકોટ રૂરલ SOG અને સીટી પોલીસ ટીમે દરોડા પાડી માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. … Read More

ચરાડવા નર્મદા કેનાલ નજીક ૭૫ હજાર મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા.

હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની  ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના  પીદેકાવાડીયા મળતા ચોક્કસ બાતમી મળતાં હળવદ  પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફના  બીપીનભાઈ પરમાર .યોગેશદાન ગઢવી . ગંભીરસિંહ ઝાલા … Read More

Halvad-Morbi. હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના ડો. મહેશ પટેલ નેશનલ કાઉન્સિલ ઓફ ટિચર સાયન્ટિસ્ટ સંસ્થાના મોરબી જિલ્લાના યુનિટ ડાયરેક્ટર બન્યા.

વિજ્ઞાન પ્રસાર અને ડો. સી.વી.રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતના શિક્ષકોને શૈક્ષણિક નવોન્મેષ માર્ગદર્શન મળી રહે તે માટે નેશનલ કાઉન્સિલ ફોર ટિચર સાયન્ટિસ્ટ નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્યરત છે. … Read More

Halvad-Morbi-શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી નહીંવત અનેકવાર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં.

હળવદ ના રસ્તાઓ પર રખડતા ઢોરના અડીંગાથીવાહનચાલકો,રાહદારીઓ ભારે પરેશાન હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે રસ્તા પર ઢોરાના અડીગાંથી વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે … Read More

Halvad-Morbi-હળવદ ગ્રામ્ય વિસ્તારના ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા‌ ૧૦૧ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના  પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા  એક જ દિવસ માં  ગ્રામ્ય વિસ્તારમા … Read More

Halvad-Morbi-હળવદમાં ખેડૂત, આત્મનિર્ભર નવી સહાય અને કિસાનો પરિવહન મંજુરીપત્રક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરાયું.

હળવદમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી શાખા મોરબી દ્વારા આયોજિત સાત પગલાં ખેડુત કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડુતો ને મદદરૂપ થવા નવી સહાય યોજના ઓ માટે ખેડુત … Read More

error: Content is protected !!