Gondal-Rajkot-ગોંડલ શહેર અને પંથકમાં કોરોના બેફામ બન્યો : વધુ ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા ૯૫૮ થઇ.

ગોંડલ શહેર અને પંથકમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે એકનું મોત થયું છે ગોંડલ અને ગ્રામ્યના મળીને કોરોનાના કુલ કેસની સંખ્યા ૯૫૮ થઇ … Read More

Gondal-Rajkot-ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૫૮ કિ.રૂ. ૭૭,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

ગુજરાત રાજયના પોલીસ મહાનીર્દેશક એ પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણા એ … Read More

Halvad-Morbi-હળવદ વીજ કંપનીના કોન્ટ્રાકટરો‌ ઓ વિવિધ પ્રશ્નો ઓ હલ નહીં થતાં ૩૨ કોન્ટ્રાક્ટરોઓ હડતાલ પર ઉતરી જતા દોડધામ.

હળવદ પીજીવીસીએલના  કોન્ટેક્ટરો ઓ વિવિધ પ્રશ્નો મામલે હળવદ સરા સબ ડિવિઝન. ચરાડવા સબ ડિવિઝન સહિતના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટર જુના  વિવિધ પડતર પ્રશ્નોના  તેમજ વાહન ભાડાના  પૈસા સમયસર નહી‌ મળતા તેમજ … Read More

Dhoraji-ધોરાજીમાં વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા CMને સંબોધીને સિવિલ હોસ્પિ.માં તાત્કાલિક કોવિડ સેન્ટરની મંજૂરી આપવા મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને અપાયું આવેદન.

ધોરાજીમાં કોરોનાનો કાળો કેર વર્તાય રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક કોવિડ સેન્ટરની મંજૂરી આપવા મામલે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના આરોગ્ય મંત્રી નિતિનભાઈ … Read More

Halvad-Morbi-હળવદના ચંદ્રગઢ અને લીલાપુર ગામ વચ્ચે વાડીમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો‌.

હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી  અને સંગ્રહ થતો હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશન ના મળતા  પી આઈ પી એ ‌દેકાવાડીયા અને  ડી સ્ટાફના માણસો મુમાભાઈ કલોતરા અને  યોગેશદાન ગઢવી … Read More

Halvad-Morbi-મહર્ષિ ગુરુકુલ ઓનલાઇન શિક્ષણમાં પણ ફરી એક વખત ઝાલાવાડ તેમજ મચ્છુકાંઠા માં મોખરે રહ્યું.

ઓનલાઈન અભ્યાસ મેળવીને આપી ગુજકેટની પરીક્ષા અને મેળવ્યો અવ્વલ નંબર હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે સ્કૂલ-કોલેજો બંધ છે જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા … Read More

Halvad-Morbi-રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જયંતિ ભાઈકવાડિયા સહિત ૨ વ્યક્તિઓ ને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૯૨ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના  પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી … Read More

Halvad-Morbi-જિલ્લા અદ્યક્ષ તરીકે ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશ સોનગરાની વરણી.

હળવદના ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે સામાજિક સંગઠનો તેમજ મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. … Read More

Dhoraji-ધોરાજીમાં કોરોના અંગે ડોર ટુ ડોર સર્વે માટે 46 ટીમોની રચના ટેસ્ટીંગ શરૂ ડેપ્યુટી કલેકટર મિયાણીની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓની બેઠક યોજાઇ.

ધોરાજીમાં કોરોનાના વધતા જતા કેસના પગલે ડેપ્યુટી કલેકટર મિયાણી સાહેબના અઘ્યક્ષ સ્થાને આરોગ્ય કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં મામલતદાર જોલાપરા, બ્લોક હેલ્થ ઓફિસર વાછાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં જેમાં શહેરમાં … Read More

ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી જુગાર ધામ ઝડપાયું , 12 ની ધરપકડ.

એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ.6.01 લાખ સહિત કુલ રૂ.26 .58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની … Read More

error: Content is protected !!