Halvad-Morbi હળવદના મયુરનગર બ્રાહ્મણી નદીમા ૨૦ વર્ષના યુવાન નદી ઓળંગતા પગ લપસી જતાં ડુબી જવાથી મોત.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામ ૨૦ વર્ષ ના રાજેશભાઈ છગનભાઈ મકવાણા પોતાના માતા-પિતાને મયુર નગર ગામની સીમમાં આવેલ બાબુભાઈ શીવાભાઈ વાડીએ બપોરે ટીફીન આપી ને પરત આવતા હતો. તે … Read More











