Halvad-Morbi. હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના ડો. મહેશ પટેલ નેશનલ કાઉન્સિલ ઓફ ટિચર સાયન્ટિસ્ટ સંસ્થાના મોરબી જિલ્લાના યુનિટ ડાયરેક્ટર બન્યા.

વિજ્ઞાન પ્રસાર અને ડો. સી.વી.રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતના શિક્ષકોને શૈક્ષણિક નવોન્મેષ માર્ગદર્શન મળી રહે તે માટે નેશનલ કાઉન્સિલ ફોર ટિચર સાયન્ટિસ્ટ નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્યરત છે. … Read More

Halvad-Morbi-શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી નહીંવત અનેકવાર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં.

હળવદ ના રસ્તાઓ પર રખડતા ઢોરના અડીંગાથીવાહનચાલકો,રાહદારીઓ ભારે પરેશાન હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે રસ્તા પર ઢોરાના અડીગાંથી વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે … Read More

Halvad-Morbi-હળવદ ગ્રામ્ય વિસ્તારના ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા‌ ૧૦૧ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના  પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા  એક જ દિવસ માં  ગ્રામ્ય વિસ્તારમા … Read More

Halvad-Morbi-હળવદમાં ખેડૂત, આત્મનિર્ભર નવી સહાય અને કિસાનો પરિવહન મંજુરીપત્રક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરાયું.

હળવદમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી શાખા મોરબી દ્વારા આયોજિત સાત પગલાં ખેડુત કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડુતો ને મદદરૂપ થવા નવી સહાય યોજના ઓ માટે ખેડુત … Read More

Halvad-Morbi-હળવદ ના ધારાશાસ્ત્રી સમીરભાઈ એરવાડિયા ના ઘરે મોર ના બચ્ચા આવી જતા તેને ફોરેસ્ટ વિભાગ ના અધિકારી નો સંપર્ક સાધી અને સુરક્ષિત જગ્યા એ સ્થળાંતર કર્યા.

હળવદ શહેર ની મધ્યે આવેલ દરબારનાકા વિસ્તાર માં આવેલ સમીરભાઈ અમૃતભાઈ એરવાડિયા ના નિવાસસ્થાને ફળીયા ના ભાગ માં આજે સવારે રાષ્ટ્રીય પક્ષી મોર પાંચ બચ્ચા આવી ગયા હતા ત્યારે આજુબાજુ … Read More

Halvad-Morbi-રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જરૂરતમંદ વિધવા મહિલાના પરિવારમાં દીકરો કમાતો ન થાય ત્યાં સુધી માસિક કરીયાણા આપવાની જવાબદારી સંભાળી.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જરૂરતમંદ વિધવા મહિલાના પરિવારમાં માસિક કરીયાણા શરૂ કરવામાં આવી.ચાની કીટલી ચલાવીને ઘરનું ગુજરાન કરતા પતિને મોઢાનું કેન્સર થતા આજ થી 8 વર્ષ પહેલાં અવસાન થયેલું.તેમના … Read More

Halvad-Morbi-હળવદ ધાંગધ્રા હાઈવે રોડ પર ૬૦ નંગ બિયર સાથે એક શખ્સ ઝડપાયો.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ અને બીયરની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ  પી એ ‌દેકાવાડીયા ને  ચોક્કસ બાતમી મળતા હળવદ પોલીસ સ્ટેશનના … Read More

ધોરાજીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કોવિડ સેન્ટર શરૂ થશે.

ધોરાજીમાં આધુનિક સુવિધાથી સજજ કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ અંગે માનવ સેવા યુવક મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી છે જેને સફળતા સાંપડી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આગામી ટુંક … Read More

Morbi-halvad-હળવદમાં કોરોના અટકાવવા માટે એકટીવ સર્વેલન્સ ટીમની રચના : દરેક વિસ્તારમાં સર્વે કરાશે.

ગુજરાતભરમાં કોરોના  પોઝિટિવની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે મોરબી જિલ્લામાં હળવદ શહેરમાં પણ કોરોના પોઝિટિવ સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે  આસિસ્ટન્ટ કલેકટર ગંગા સિંહ દ્વારા  હળવદ … Read More

Gondal-Rajkot-ગોંડલ સીટી પોલીસ નો સપાટો: ગોંડલ પોલીસ એક્સન મોડમાં ગોંડલમાં ૩.૪ર લાખનો દારૂનો જથ્થો પકડાયો સીટી પી.આઇ. એસ.એમ. જાડેજાની ટીમે ૭૯ર બોટલ દારૂ સાથે હસન કટારીયાને ઝડપી લીધો.

ગોંડલમાં ૩.૪ર લાખનો દારૂનો જથ્થો પકડાયો  ગોંડલની સીટી પોલીસે વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસના કવાર્ટસમાંથી ૩.૪ર લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો. ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસ કવાર્ટરની … Read More

error: Content is protected !!