Halvad-Morbi સરા ઓ પી ના પી એસ આઈ યોગેશ ભાઈ જોષી ને કોરોના મહામારી ફરજ બજાવતા જિલ્લા પોલીસ વડા એ પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.
કોરો ના મહામારી મા પોતાની અને પરિવારની ચિંતા કયો વગર રાત દિવસ જોયા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સરા ઓ.પી માં ફરજ બજાવતા મુળ હળવદ તાલુકાના રણજીત ગઢ ગામ ના રહેવાસી … Read More











