Halvad-Morbi હળવદ તાલુકાના ઇસનપુર ગામની પ્રેમ લગ્ન કરનાર યુવતી કોર્ડમાં હાજર થતા પરિવારજનો અપહરણ કરતા પોલીસ દોડી આવતા અપહરણનો પ્રયાસ નિષ્ફળ.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામ ગામના માનસિંગભાઈ ગણેશભાઈ રંગાડીયા ની પુત્રી ગોપિકા બેન એ વઢવાણ તાલુકાના ખેરાળુ ગામના હાર્દિક બાવરવા સાથે આજથી બે માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં 70 બેડની મંજૂરી પણ હાલ 35 બેડ ચાલુ કરાશે ડે.કલેક્ટર મીયાણી.

ધોરાજી ખાતે આગામી તા. 21-9ને સોમવારથી આધુનિક સુવિધાઓથી સજ્જ કોરોના કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવનાર છે.આ સરકારી હોસ્પિટલ ખાતે 70 બેડની આધુનિક કોરોના હોસ્પિટલ ચાલુ કરાશે જે અંગે સરકારી હોસ્પિટલની … Read More

Halvad-Morbi હળવદ ૨૨૦ કે વી સબ સ્ટેશનમાં કોલોનીના બંધ મકાનમાં તસ્કરોઓ ત્રાટકતા સોના ચાંદીની દાગીના ચોરી થતાં પોલીસ ફરિયાદ.

હળવદ ૨૨૦ કે વી સબ સ્ટેશનમાં કોલોનીના બંધ મકાનમાં તસ્કરોઓ ત્રાટકતા સોના ચાંદીની દાગીના ચોરી થતાં ફરિયાદ હળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ જીઆઈડીસી નજીક ૨૨૦ કંપની ના સબ સ્ટેશનમાં જેટકો … Read More

Dhoraji-Rajkot ધોરાજી પ્લાસ્ટીકના કારખાનામાં છાપરા પરથી પટકાતા શ્રમિક નું મોત.

ધોરાજી જૂનાગઢ રોડ પર આવેલ કશ્યપ પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા સુરેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.35) કારખાનામાં કામ કરતો એ દરમ્યાન વરસાદી વાતાવરણમાં કારખાનાના પતરા પરથી લપસીને નીચે પડતા આ અંગે કારખાના … Read More

Gondal-Rajkot ગોંડલ સરકારી દવાખાને ૫૫ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલનો પ્રારંભ.

ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વકરી રહ્યો હોય કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નો આંકડો હજારને પાર થઈ જતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા … Read More

Halvad-Morbi હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં સારા વરસાદથી મીઠુ પકવતા અગરીયાઓ ખુશ.

રણમાં પાણી સુકાયા બાદ અગરીયા પરિવારો રણમાં મીઠુ પકવવા જશે : ચાલુ વર્ષે ઉત્પાદનમાં 20 થી25 ટકાનો વધારો થવાની આશા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ચાલુ વર્ષે વરસવા પામ્યો છે ત્યારે હળવદ … Read More

Jasdan-Rajkot જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૧ કોરોના પોઝિટિવ.

આજરોજ જસદણ પંથકમાંથી ૧૧૦ વ્યક્તિઓ ના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા જેમા જસદણ શહેરના ૪ પુરૂષ તેમજ જંગવડ ગામની ૧ મહિલા ૧ પુરૂષ અને મોણપર (ચોટીલા) ગામની ૧ મહિલા અને વડોદ … Read More

Upleta-Rajkot ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા બાબતે ઘણી જગ્યા ઉપર માંગ ઉઠી છે ત્યારે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આહિર અર્જુન આંબલીયા પ્રેરિત ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન નેજા હેઠળ … Read More

Jasdan-Rajkot જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૦ કોરોના ની ઝપટે…

આજરોજ જસદણ પંથકમાંથી ૧૬૩ વ્યક્તિઓ ના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા જેમા ૨ પુરૂષ તેમજ ભાડલા ગામના ૧ મહિલા અને પ્રતાપપુર ગામના ૨ મહિલા ૧ પુરૂષ અને મોણપર (ચોટીલા) ગામના ૧ … Read More

Gondal-Rajkot ગોંડલ શહેરમાં અને ગ્રામ્ય નાં બપોર સુધીમાં ૧૭ કેસ બાદ સાંજે વધુ ૧૬ કેસ નોંધાતા કુલ ૩૩ : પોઝીટીવ કેસ

ગોંડલમાં કોરોનાનો વધતો કહેર : રવિવારે નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ગોંડલમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે રવિવારે નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આજે બપોર સુધીમાં … Read More

error: Content is protected !!