Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજી ભાડેરમાં સામૂહિક આત્મહત્યાને અંજામ આપે એ પહેલા ત્રણને બચાવાયા, બેના મૃત્યુ.

પોરબંદરના શબીર આમદ રાઠોડ નામના 35 વર્ષીય મુસ્લિમ તેના પરિવાર સાથે ભાડેર ગામ પાસે આવેલા તળાવમાં આત્મહત્યા કરવા માટે પડ્યા હતા બાજુમાં ઢોર ચરાવતો ગોવાળ જોઈ જતા બધાને જાણ કરી, … Read More

Halvad-Morbi હળવદના મયુરનગર બ્રાહ્મણી નદીમા ૨૦ વર્ષના યુવાન નદી ઓળંગતા પગ લપસી જતાં ડુબી જવાથી મોત.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામ ૨૦ વર્ષ ના  રાજેશભાઈ છગનભાઈ મકવાણા પોતાના માતા-પિતાને મયુર નગર ગામની સીમમાં આવેલ બાબુભાઈ શીવાભાઈ  વાડીએ બપોરે ટીફીન આપી ને  પરત આવતા હતો.  તે … Read More

Upleta-Rajkot નિલાખામાં ફરી એક વખત વાવેલો પાક પણ નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો પ્રથમ નુકશાનનું વળતર નથી મળ્યું ત્યાં બીજી વખત પાક નિષ્ફળ:ઉભા મોલ અને જમીનનું ફરી એક વાર ધોવાણ.

લીલાખા માં વિરામ બાદ પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે જે અગાઉ પડેલા વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્ય નથી ત્યાં ફરી એક વખત જે રીતે અનરાધાર અને ધોધમાર વરસાદ પડ્યો … Read More

Halvad-Morbi વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું.

 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા શરણેશ્વર મહાદેવ  મંદિરની સામે બગીચા તળાવ  ખાતે ૭૦ વૃક્ષારોપણ નું આયોજન કરાયું હતુ.  આ પ્રસંગે  હળવદ ધાંગધ્રા ધારાસભ્ય … Read More

જસદણ શહેર – તાલુકા તેમજ વિંછીયા શહેરમાં કોરોના નો કહેર યથાવત વધુ ૩૦ કોરોના ની ઝપટે…

આજરોજ જસદણ પંથકમાં ૨૮૪ અને વિંછીયા પંથકમાં ૧૦૫ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૧ મહિલા અને ૯ પુરૂષ નો તેમજ જૂના પિપળીયા … Read More

Jasdan-Rajkot જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં ઉંચા ભાવે વેચાણ કરતા ત્રણ ઇસમો ને સરકારી કોટા ના ઘઉં ના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં … Read More

Halvad-Morbi મુખ્યમંત્રી મંત્રી ‌મહિલા ઉત્કર્ષ યોજના ઈ-લોન્ચીંગ કાર્યક્રમનુ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજન કરાયુ.

 ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ના આજે ૧૭ સપ્ટેમ્બર ના રોજ જન્મ દિવસ નિમિત્તે  ગુજરાત ની મહિલાઓ  પગભર કરવા માટે  મુખ્યમંત્રી  મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત  ઈ-લોન્ચીંગ કાર્યક્રમ મા ભારત માં … Read More

Jasdan:-Rajkot રાજકોટ જીલ્લા પંચાયત સાણથલી સીટ ના મેઘપર ગામ મા જીલ્લા પં. સ્વભંડોળ માથી વિવિધ વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

રાજકોટ જીલ્લા પંચાયત સાણથલી સીટ ના મેઘપર ગામ મા જીલ્લા પં સ્વભંડોળ માથી રૂ.300000=00ત્રણ લાખ ના પેવર બલોક ના કામ ન્ ખતમુહર્ત તથા દલિત સમાજ ના સમશાન ના કંપાઉન્ડ (દિવાલ) … Read More

Halvad-Morbi હળવદ માં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે હળવદ શહેર ભાજપ તેમજ ગ્રામ્ય ભાજપ દ્વારા ફુટ વિતરણ કરવામાં આવ્યું.

સેવા સપ્તાહ અંતર્ગત ઝુપડપટ્ટી વિસ્તારમાં બાળકોને અલ્પાહાર નું વિતરણ તેમજ સરકારી હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ જનસેવા અને રાષ્ટ્રસેવામાં અવિરતપણે કાયૅશિલ રહેનાર કુશળ રાજનીતિજ્ઞ, લોકપ્રિય નેતા અને અમારા … Read More

Jasdan-Rajkot જસદણ શહેર – તાલુકા તેમજ વિંછીયા શહેરમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૬ કોરોના ની ઝપટે…

આજરોજ જસદણ પંથકમાં ૧૮૫ નાગરીકો નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૩ મહિલા અને ૧૫ પુરૂષ નો તેમજ જૂના પિપળીયા ૧ આટકોટ ૧ જંગવડ … Read More

error: Content is protected !!