Halvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.
હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચે આવેલ બ્રાહ્મણી નદીનો તૂટેલો પુલ યુવક માટે મોત નો પુલ સાબિત થયો નદીમાં ડૂબી જવાથી આશાસ્પદ યુવાનનું મોત છેલ્લા એક વૅષ માં ડુબી જવાથી ત્રણ યુવાનો … Read More











