હળવદ માં RSS -VHP દ્વારા પાણી ભરાયેલ ઘરો ના લોકો ને ભોજન પૂરું પાડી પાણી ઉલેચવા મદદ કરી.

ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી જનજીવન ખોરવાયું છે અને જાનમાલને નુકસાન થયેલ છે. મોરબી જિલ્લાના હળવદમાં બસ સ્ટેન્ડ પાછળ આંબેડકર નગરમાં રહેતા અનુસૂચિત જાતિ બંધુઓના ૮ … Read More

ગોંડલનાં મોહનનગર અને વૃંદાવનમાં સીટી પોલીસ નો સપાટો: જુગારના દરોડામાં રૂ.૪૦ હજાર રોકડ સાથે ૧૩ ઝડપાયા.

ગોંડલ શહેરના મોહનનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડા પાડી રુદ્ર રમેશભાઇ સીંદે ઉ.વ.૩૨ રહે. મોહનનગર-૨, મનોજ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૦ રહે. વૃંદાવન-૫, કીરીટ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૪ રહે.હાંઉસીગબોર્ડ, અલ્પાબેન … Read More

હળવદ પંથકમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા મકાનો વૃક્ષો ધરાશય થયા વરસાદી પાણી ઘરમા ભરાયા.

હળવદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નદીનાળા કોઝવે તુટી ગયા હતા તેમજ મકાન  … Read More

ભાદર – ૧ ડેમની મુલાકાતે આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ – ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો.

સતત મેઘ વર્ષાને કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમ – ૧ માં પાણીની વીપુલ આવક થતા હાલ ડેમના ૨૯ દરવાજા ૧૦ ફૂટ સુધી ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેને … Read More

રોટરી કલબ ઓફ હળવદ દેવ દૂત બની સગીર ને જીવન દાન આપ્યું.

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા 15 વર્ષના કિશોરને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો પણ એના પિતા બહારગામ મજૂરી કામે હોવાથીસારવાર મળી નહિ.જેથી તકલીફ અને તાવ વધતા પાડોશી દ્વારા સમયસૂચકતા … Read More

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈ પોઠીયાવાલા ચુંટાઈ આવ્યા.

ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના સત્તાધારી પ્રમુખ ડી એલ ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ … Read More

હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ની બીન હરીફ વરણી કરાઈ.

હળવદ નગરપાલિકા પ્રમુખ ના અઢી વર્ષ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ ની ચુંટણી નગર પાલિકાના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં ભાજપ ના ૨૮ પાલિકાના સભ્યો ઓ હોવાથી પાલિકાના પ્રમુખ ની … Read More

ગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણી.

ગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણીગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની ચેતવણીગુજરાતમાં આજે અનેક ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની … Read More

હળવદના તાલુકા રાયસંગયુર ગામનો. ઓકળો આવતા પિતા અને પુત્ર પાણીમાં તણાયા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે વહેલી સવારે મુશળધાર વરસાદ  પડતાં  હળવદ તાલુકાના  રાયસંગયુર ગામે ઉપરવાસ ના વરસાદ ના કારણે  હળવદ થી રાયંસગપુર જવા રસ્તા પર આવેલ કુઈવાળા ઓકડો ભારે … Read More

ગોંડલી નદીનાં કોઝવે પરથી પાંચ યુવાનો તણાયા: ત્રણનો બચાવ, બે લાપતા.

ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ શહેરના ગંજીવાડા નજીક નદી નાં કોઝવે પર થી ડુબી રહેલાં બે યુવાનો ને બચાવવાં નદીમાં કુદેલા અન્ય ત્રણ યુવાનો પણ પાણી નાં વહેણમાં તણાયાં બાદ … Read More

error: Content is protected !!