Halvad-Morbi કવાડિયા ગામેથી વાડી વિસ્તારના રસ્તા પર દબાણ હોવાથી ખેડૂતો ને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામેથી વાડી વિસ્તારના રસ્તે જવા માટે અમુક લોકોએ કાંટાની વાડ અને વાડા કરી ને રસ્તા પર દબાણ કરતા ખેડૂતોને વાડીએ જવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે … Read More











