Morbi-સુરતમાં છેતરપીંડીના ગુન્હ્માં ચાર વર્ષથી નાસતા ફરતા બે ઇસમોને મોરબી પોલીસે ઝડપ્યા.

સુરત શહેરમાં છેતરપીંડીના ગુન્હામાં ચાર વર્ષથી બે ઈસમો નાસતા ફરતા હોય જેને મોરબી ડીવાયએસપી ટીમે મોરબી ખાતેથી ઝડપી લઈને સુરત પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે. જીલ્લા એસપી એસ. આર. … Read More

Tankara-Morbi ટંકારા નાં વાછ્કપરની સીમમાં વાડીની ઓરડીમાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વાછ્કપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ટંકારા પોલીસે દરોડો કરીને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે આરોપી રેડ દરમિયાન હાજર નહિ મળતા તેની સામે ગુન્હો … Read More

Halvad-Morbi હળવદ માળીયા કચ્છ હાઈવે પર ચાલુ ટ્રકની તાલપત્રી કાપી ૬૦ હજાર કીમંતના સાત પાર્સલની ચોરી:ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધાયો.

ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હળવદ હાઈવે પર અગાઉ ચાલુ ટ્રકમાંથી ચોરી કરનાર ગેંગ અનેક વખત તરખાટ મચાવી ચુકી છે તો ફરી આવી … Read More

Dhoraji-Rajkot ધોરાજી નગરપાલિકા અને સરકારી તંત્ર તૂટેલા ફૂટેલા માર્ગોની વહેલાસર મરામત કરાવે તેવી માંગ સાથે રોડ ઉપર ઝાડ ઉગાડી અલગ પ્રકારનો વિરોધ.

રાજકોટ જીલ્લા નાં ધોરાજી માં રોડ મધ્યે વૃક્ષારોપણ થી ધોરાજીના બિસ્માર માર્ગ પરના ખાડાઓથી સલામતી માટે નો લોક પ્રબંધ નગરપાલિકા અને સરકારી તંત્ર ધોરાજીમાં તૂટેલા ફૂટેલા માર્ગોની વહેલાસર મરામત કરાવે … Read More

Halvad-Morbi ટીકર ગામ ની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીના દરોડા ૫ હિટાચી મશીન સહિત ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત.

હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે ત્યારે મોરબી એલસીબી પોલીસ અને ખાસ ખનીજ વિભાગ  અધિકારી દ્વારા ટીકર ગામ ની બ્ બ્રાહ્મણી નદી માં … Read More

Morbi-નામદાર હાઈકોર્ટના આદેશના અનાદર બાબતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ને નામજોગ હાઇકોર્ટનું તેડું.

મોરબી નગરપાલિકામાં ફરજ બજાવવામાં ઘોર બેદરકારી દાખવતા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ નામદાર હાઈકોર્ટના હુકમનો અનાદર કર્યો હોય આ મામલે હાઈકોર્ટના આદેશ ની અવગણના કરી હોવાની અરજી નામદાર હાઇકોર્ટમાં દાખલ થઇ … Read More

Halvad-Morbi હળવદ હાઈવે પર અકસ્માતમાં બેના મોત મામલે ટેન્કરચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો.

હળવદના નવા ધનાળા પાટીયા નજીક કાર ટેન્કર પાછળ ઘુસી જતા કારમાં સવાર બેના મોત થયા હતા જે બનાવ મામલે મૃતકના સગાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ … Read More

Halvad-Morbi કોરોના સામે હળવદની શિક્ષીકા જંગ હારી ગયા:અવસાન પામેલ કોરોના વોરિયર્સ શિક્ષિકાના પરિવારની મદદે આવ્યા પ્રાથમિક શાળાના શિક્ષકો.

સમગ્ર વિશ્વમાં કોરાનાએ આફત સર્જી છે તેવામાં સતત ખડેપગે રહેનાર સરકારી કર્મચારીઓનીસેવા નોંધનીય બની છે. ત્યારે હળવદ તાલુકાના શિક્ષિકાએ ગત ઓગષ્ટ માસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ હારી જતા … Read More

Kutch-Bhuj. વાગડ વિસ્તારમાં સરા જાહેર નામાંકિત એડવોકેટ દેવજી મહેશ્ર્વરી ની હત્યા.

વાગડ વિસ્તારના રાપર શહેરમાં આવેલ દેનાબેંક ચોક જેવા સતત ધમ ધમતા અને ભરચક વિસ્તાર નજીક ઓફીસ ધરાવતા અગ્રણી અને નામાંકિત વકિલ દેવજી મહેશ્ર્વરી પર સાંજના હિંસક હુમલો કરાયો હતો આ … Read More

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર,જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ ગ્રામ્ય, સુરત શહેર, જામનગર,રાજકોટ શહેર સહીતના જીલ્લાઓમાં ખુનની કોશીશ, હથિયાર અને છેતરપીંડી સહીતના ગુન્હાઓ આચરી છેલ્લા ચાર વર્ષથી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ … Read More

error: Content is protected !!