ગોંડલના ગુંદાળા ગામે સરપંચ અને ક્ષત્રિય આગેવાન વચ્ચે થયેલ માથાકૂટમાં અંતે 100 ચોરસવારના પ્લોટના વિવાદનો અંત..!
ભરવાડ સમાજના કેન્સર પિડીત વ્યક્તિને પ્રથમ ફાળવેલ 100 ચોરસવારનો પ્લોટ તેમનો જ રહેશેની ધારાસભ્યએ ખાત્રી આપતા ઘીના ઠામમાં ઘી…! ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે થોડા દિવસો પહેલા જ ગામના સરપંચ અને … Read More











