Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં ગેલેક્સી ચોક પાસે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તુટેલી હાલતમાં અકસ્માત થાય તે પહેલા તંત્ર પગલા લેશે ખરૂં.

ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તુટેલ છે. તંત્રની ઘોર બેદરકારી છતી થયેલ છે. તે પૂર્વ આ ઢાંકણું નવું નાખવા માગ ઉઠવા પામી છેધોરાજીમાં સરકાર દ્વારા … Read More

Gujarat-શું તમે જાણો છો? અનઅધિકૃત બાંધકામો કરનારાઓ ની વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ શકે છે.

ગુજરાત સરકારે તાજેતરમાં ભુમાફિયા વિરુદ્ધ અને ગુંડાગીરી કરતા ગુંડાઓને સકંજામાં લેવા ગુંડા ધારો ના કાયદાઓ વટહુકમ બાદ વિધાનસભામાં પસાર કરાવ્યો છે. અને લોકોને જાગૃત કરવા માટે કાયદાઓ અંગેની રૂપરેખા ન્યૂઝ … Read More

Gondal-Rajkot ગોંડલ ની સબ જેલમાં કેદીઓ સાથે છ શખ્સોની ડિનર પાર્ટી : જેલર પરમારની રાજપીપળા બદલી હિસ્ટ્રીશીટર પાસેથી બે ફોન, પાવરબેંક, ડોંગલ, રોકડ ૧૫ હજાર મળતા ખળભળાટ:કેદી ને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર નો કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કેદી ઓ માટે સબ જેલ સ્વર્ગ સમાન..?

કેદીઓ ને સવલત નાં મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ગોંડલ ની સબજેલ માં મોબાઈલ,ડોંગલ અને રોકડ રકમ જડતી સ્કોડ ને મળી આવ્યાં ની ઘટનાં નાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે.જેલ તંત્ર દ્વારા જેલર … Read More

Virpur-Rajkot વિરપુર જલારામ:- યાત્રાધામ વીરપુરમાં એસબીઆઈનું ગ્રાહક સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું.

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં  એસબીઆઈ બેન્ક દ્વારા એક ગ્રાહક સેવા કેન્દ્ર (કસ્ટમર સર્વિસ પોઈન્ટ)નું વિરપુરના જેતપુર રોડ પર ચામુંડા ઝેરોક્ષ ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, આ ગ્રાહક સેવા કેન્દ્ર એસબીઆઈના અધિકારીઓ … Read More

Halvad-Morbi હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી નિઃશુલ્ક 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જેમના હાથ કે પગ કામ કરતા નથી એવા શારીરિક 75 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા … Read More

Jasdan-Rajkot જસદણમાં નાની વયના ભાઈ – બહેનનું પ્રેરણદાયી સેવાકીય સત્કાર્ય.

જસદણ શહેરની ઢોલરીયા શેરી માં રહેતા ઓમ ચાવડા અને મેઘા ચાવડા બન્ને ભાઈ બહેને આજરોજ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમીત દર્દીઓ માટે પોતાની બચત માંથી ૧૫ કિલો મોસંબી … Read More

Morbi-માળિયાના કાજરડા નજીકથી ઇકો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો.

માળિયા મી તાલુકાના કાજરડા જવાના રસ્તે ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા સુભાન નુરમહમદ મિયાણાના મકાન પાસે તેની ઇકો કાર જીજે ૦૭ બીબી ૮૫૯૯ માં દેશી દારૂ હોય જે બાતમીને આધારે માળિયા … Read More

Morbi-મોરબી નાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નવી પોસ્ટ ઓફિસ ચાલુ કરવા અંગે ચેમ્બર ઓફ કોમર્સની માંગ.

મોરબી માં તાજેતરમા શહેરના ગેસ્ટ હાઇસ રોડ પાસે મેઇન પોસ્ટ ઓફિસ આવે છે. જેથી શનાળા રોડ અને રવાપર રોડ પર રહેતા લોકોને પોસ્ટના કામકાજ માટે ત્યાં સુધીનો ધક્કો થાય. માટે … Read More

ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુસકર્મ ની ઘટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તે માટે હળવદ મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું.

હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ … Read More

Morbi-મોરબી જિલ્લામાં નિયમભંગ કરનાર રીક્ષા, પેસેન્જર ફોરવ્હીલ, અને ટ્રક ચાલકો સહિત બાઇકસવારો દંડાયા.

મોરબી માં તાજેતરમા કોવિડ -૧૯ ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સના પાલન કરવાના નિયમનો ઉલ્લાળિયો કરતા ઓટો રિક્ષાચાલક, ફિરવ્હીલ ચાલકો, ટ્રકચાલકો સહિત બાઇકસવારોને વિવિધ કલમ હેઠળ અટકાવી ગુન્હો દાખલ કરી વાહન ડિટેઇન … Read More

error: Content is protected !!