Halvad-Morbi માંહે સપ્ટેમ્બર-૨૦૨૦ ની “અન્નપૂર્ણા” કીટોનું જરૂરતમંદ પરિવારોમાં રોટરી કલબ ઓફ હળવદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

અત્યાર સુધીમાં આવી 1500 થી વધુ કરીયાણા કિટોનું વિતરણ રોટરી હળવદ દ્વારા કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દર માસે નિયમિત રીતે કરવામાં આવતો આ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજી માં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ઉત્તરપ્રદેશમાં જે ઘટના બની તેને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ધોરાજીમાં આજરોજ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ઉત્તર પ્રદેશની જે વાલ્મિકી ની દીકરી વચ્ચે નરાધમોએ અત્યાચાર કરેલ બળાત્કાર કરેલો અને તેમની જીભ પણ કાપી નાખે અને તેને ન્યાય આપવા માટે તેમજ … Read More

Gondal-Rajkot ગોંડલ ઝૂંપડપટ્ટીના બાળકો માટે ચિત્ર રંગપુરણી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું.

હાલમાં કોરોના ના કપરા સમય માં શાળાઓ બંધ હોય અને ગરીબ પરિવારના બાળકો માટે ઓનલાઈન અભ્યાસ પણ શક્ય ના હોય,ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને લર્ન વિથ ફન આયોજન હેઠળ ગોંડલ … Read More

Halvad-Morbi હળવદથી ઈંગોરાળા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ૪ ગામ ના વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવાની ફરજ પડાવતું તંત્ર:તાકીદે નવો રસ્તો બનાવ ગ્રામજનો ની માંગ.

હળવદથી ઈંગોરાળા જવાનો રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી ૪ ગામ ના વાહન ચાલકો હાલાકી નો સામનો કરી રહ્યા છે કીડી, જોગડ, અમરાપર સહિત ચાર ગામના ‌વાહન ચાલકોને સતાવાતો અકસ્માતનો ભય હળવદ … Read More

Halvad-Morbi હળવદ નગરપાલિકાની અણઆવડતના કારણે મોક્ષધામ માં સુવિધાના નામે મીંડુ,ભેંકાળ લાગતુ મોક્ષધામ,તાત્કાલીક ધોરણે લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તેવી લોકમાંગ.

મનુષ્યના મૃત્યુ બાદ શાંતિધામ માં પણ અશાંતિ જેવું વાતાવરણ જોવા મળે છે મનુષ્ય જીવન જીવ્યા બાદ તેની આખરી મંઝિલ સર્વગ જેવી હોવી જોઈએ હિન્દુ ધર્મના નામ પર મોટી-મોટી વાતો કરનારા … Read More

Jasdan-Rajkot જસદણના ૭ થી ૮ વેપારીઓ પાસેથી ૧પ.૬૩ લાખનો માલ સામાન લઇ બે શખ્સો રફુચકકર.

જસદણમાં બે ગઠીયાઓ અને તેની ટોળકીએ ભાડાની દુકાનમાં પેઢી ચાલુ કરી જસદણના ૭ થી ૮ વેપારીઓ પાસેથી ૧પ.૬૩ લાખનો માલ-સામાન ખરીદી ધુંબો મારી રફુચકકર થઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ છે. … Read More

Gondal.Rajkot ૧૧ મહિના નું કામ ૪ વર્ષે અડધું પણ ન થતા:ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડ નું કામ પુનઃ શરુ કરવા યુવા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું.

ગોંડલ યુવા કોંગ્રેસ પ્રમુખ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેઘડા) દ્વારા એસ ટી ના ઉચ્ચ અધિકારીઓ ને રજૂઆત કરતા જણાવ્યું હતું આશરે એક વર્ષ થી બંધ પડેલ છે તેમજ જે કામ નો … Read More

Lalpar-Morbi મોરબીના લાલપર નજીક સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતાં શ્રમિકનું કરુણ મોત.

મોરબીના લાલપર નજીક ટ્રક રીવર્સ લેતી વેળાએ ટ્રક ચાલકે સુતેલા યુવાન પર ટ્રક ફેરવી દેતા યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મુળ યુપીના રહેવાસી હાલ એલાઈસ્ન સિરામિક લાલપરની … Read More

Morbi-મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઇક ની ઉઠાંતરી.

મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઇક ની ઉઠાંતરી કરી ચોરી ગયાની આજે અંગે પંદર દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબરાજકોટના સંતકબીર રોડ પરનાં … Read More

Morbi-માળિયાના મોટા દહીંસરા ગામે ડમ્પરે બાઈકને હડફેટે લેતા એકનું મોત.

માળિયા મી તાલુકાના મોટા દહીસરા ગામ નજીક ડમ્પર ચાલકે બે મિત્રોને હડફેટે લઇ ઈજા પહોચાડી એક નું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ … Read More

error: Content is protected !!