Vinchhiya-rajkot વિંછીયા તાલુકા ભાજપ દ્વારા ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું: ખાટલા બેઠકમાં ખેડૂતોને કૃષિ વિષયક વિધયક વિષે માહિતગાર કરાયા હતા.

ખેડૂતો માટે હર હંમેશ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સંવેદનશીલ રહી ચિંતા કરી છે. કૃષિ વિધયકનો વિરોધીઓનો ભ્રામક પ્રચાર સામે ખેડૂતોને સત્ય થી અવગત કરીએ છીએ ૨ ઓક્ટોબરના રોજ આપણાં … Read More

Halvad-Morbi હળવદ ના વેપારીઓ વિવિધ પ્રશ્નોનો મામલે ઉચ્ચ કક્ષાએ ‌લેખિત‌મા રજુઆત કરી.

હળવદ સરા રોડ પર અને ધાંગધ્રા દરવાજા પાસે ઘણા સમયથી  ટ્રાફિક સમસ્યા પ્રશ્નો  અને ‌‌મુતરડી ના ગંદા પાણી સહિતના  પ્રશ્નો નો  સતાવી રહ્યો છે  હળવદ ના દરવાજા બહાર વેપારીઓએ લારી … Read More

Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહર એવી રાજોધરજી હાઈસ્કૂલનું સમારકામ શરુ કરવામાં આવ્યું.

આશરે 100 વર્ષ પહેલા હળવદ ગામના સ્થાપક જલેશ્વર રાજોધરજીની યાદમાં શ્રીરાજ ઘનશ્યામસિંહજી દ્વારા દીવાન માનસિંહજીના સમયમાં બનેલ.શ્રી સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ હળવદ શહેર ની એક માત્ર બોયસ સરકારી … Read More

Jasdan-Rajkot જસદણમાં જન્મજયંતિ ની અનોખી ઉજવણી.

આજરોજ મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે આરોગ્ય વિભાગ વિભાગમાં ફરજ બજાવતા મોહિતભાઇ દેસાણી ના જન્મદિવસે શ્રી દેસાણી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ જસદણ અને આરોગ્ય વિભાગ ના સહયોગ થી ૨ ઓકટોબર ગાંધી જયંતિ … Read More

Halvad-Morbi હળવદના સાપકડા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાયા, એકને ઈજા.

હળવદના સાપકડા નજીક બે મોટરસાયકલ સામસામે અથડાતા એક આધેડને ઈજા પહોંચી છે જયારે અકસ્માત સર્જી મોટરસાયકલ ચાલક નાસી ગયો હતો હળવદના સાપકડાના રહેવાસી રણછોડભાઈ બુટાભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં ગેલેક્સી ચોક પાસે ભૂગર્ભ ગટરનું ઢાંકણું તુટેલી હાલતમાં અકસ્માત થાય તે પહેલા તંત્ર પગલા લેશે ખરૂં.

ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તુટેલ છે. તંત્રની ઘોર બેદરકારી છતી થયેલ છે. તે પૂર્વ આ ઢાંકણું નવું નાખવા માગ ઉઠવા પામી છેધોરાજીમાં સરકાર દ્વારા … Read More

Gujarat-શું તમે જાણો છો? અનઅધિકૃત બાંધકામો કરનારાઓ ની વિરુદ્ધ પાસાની કાર્યવાહી થઈ શકે છે.

ગુજરાત સરકારે તાજેતરમાં ભુમાફિયા વિરુદ્ધ અને ગુંડાગીરી કરતા ગુંડાઓને સકંજામાં લેવા ગુંડા ધારો ના કાયદાઓ વટહુકમ બાદ વિધાનસભામાં પસાર કરાવ્યો છે. અને લોકોને જાગૃત કરવા માટે કાયદાઓ અંગેની રૂપરેખા ન્યૂઝ … Read More

Gondal-Rajkot ગોંડલ ની સબ જેલમાં કેદીઓ સાથે છ શખ્સોની ડિનર પાર્ટી : જેલર પરમારની રાજપીપળા બદલી હિસ્ટ્રીશીટર પાસેથી બે ફોન, પાવરબેંક, ડોંગલ, રોકડ ૧૫ હજાર મળતા ખળભળાટ:કેદી ને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર નો કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. કેદી ઓ માટે સબ જેલ સ્વર્ગ સમાન..?

કેદીઓ ને સવલત નાં મુદ્દે ચર્ચાસ્પદ બનેલી ગોંડલ ની સબજેલ માં મોબાઈલ,ડોંગલ અને રોકડ રકમ જડતી સ્કોડ ને મળી આવ્યાં ની ઘટનાં નાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે.જેલ તંત્ર દ્વારા જેલર … Read More

Virpur-Rajkot વિરપુર જલારામ:- યાત્રાધામ વીરપુરમાં એસબીઆઈનું ગ્રાહક સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું.

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં  એસબીઆઈ બેન્ક દ્વારા એક ગ્રાહક સેવા કેન્દ્ર (કસ્ટમર સર્વિસ પોઈન્ટ)નું વિરપુરના જેતપુર રોડ પર ચામુંડા ઝેરોક્ષ ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, આ ગ્રાહક સેવા કેન્દ્ર એસબીઆઈના અધિકારીઓ … Read More

Halvad-Morbi હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગતા સહાયતા સમિતિ, અમદાવાદના સૌજન્યથી નિઃશુલ્ક 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જેમના હાથ કે પગ કામ કરતા નથી એવા શારીરિક 75 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા હળવદ ગ્રામ્ય વિસ્તારના જરૂરતમંદ 3 દિવ્યાંગોને રોટરી કલબ ઓફ હળવદ દ્વારા … Read More

error: Content is protected !!