Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજીના મોટીમારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસનો દરોડો ત્રણ બુકી સહિત ચાર શખ્સો ઝબ્બે રૂ.૯૧૧૫૦ નો મુદામાલ કબ્જે તપાસનો ધમધમાટ

ધોરાજીના મોટી મારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસે દરોડો પાડી ત્રણ બુકી સહિત ચારને પકડી પાડી રૂ.૯૧૧૫૦નો મુદામાલ કબ્જે કરી સપાટો બોલાવી દીધો છે.આ અંગે મળતી વિગતો મુજબ પાટણવાવના પીએસઆઈ વા.બી. … Read More

Halvad-Morbi રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હળવદનાં રામ વિલા બંગલોઝ ખાતે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ.

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રવિવારે અમદાવાદ થી કચ્છ માતાનો મઢ આશાપુરા માતાજીના દર્શન કરવા આવતાં  પરત ફરતા હળવદના રામ વિલા બંગ્લોઝ માં તેમના સગા  ભાજપ ના આગેવાન  ધીરૂભા ઝાલા … Read More

હળવદમાં VSSM સંસ્થા દ્વારા ૬,૮૦,૦૦૦/- ના ચેક વિચરતી વિમુક્ત જાતિ પૈકીના કાંગસિયા સમુદાયના ૩૪ પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતાં.

વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા હળવદના મલ્લવાસમાં વસવાટ કરતા ૩૪ પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવી હતી.દરેક પરિવારોને વીસ વીસ હજારની રકમ એમ કુલ 6.80 લાખની રકમ ના લોનના … Read More

Tankara-Morbi ટંકારા તાલુકાના નસીતપર ની સીમ વિસ્તારમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.

ટંકારા પોલીસ ટીમે નસીતપર નજીકથી મોટરસાયકલમાં પસાર થતા ઈસમને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નસીતપર ગામે ડેમી-૨ ના કાચા … Read More

Morbi-મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો.

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન … Read More

Jetpur-Rakot જેતપુરમાં હાથરસ કાંડ અંગે યોજાયા ધરણા,પોલીસે કરી પ્રદર્શનકર્તાઓની અટક કરવામાં આવી.

ગત 14. સપ્ટેમ્બર ના રોજ ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં એક દલિત યુવતી પર ચાર યુવકો એ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિત યુવતી કઈ બોલી ના શકે તે માટે તેની જીભ કાપી … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં ઉત્તરપ્રદેશની ગેંગરેપ-હત્યાની ઘટનાના વિરોધમાં ધોરાજીમાં વાલ્મીકી સમાજ દ્વારા કેન્ડલમાર્ચ સાથે સાંસદ રમેશભાઈ ધડુક ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રાજકોટ જીલ્લા ધોરાજીમાં ઉત્તરપ્રદેશની ગેંગરેપ-હત્યાની ઘટનાના વિરોધમાં ધોરાજીમાં વાલ્મીકી સમાજ દ્વારા કેન્ડલમાર્ચ સાંસદ રમેશભાઈ ધડુક આવેદનપત્ર ઉત્તરપ્રદેશના હાથરમાં વાલ્મિકી સમાજની દીકરી પર આચરવામાં આવેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં ધોરાજીમાં કેન્ડલમાર્ચ … Read More

Upleta-Rajkot ઉપલેટા મામલતદાર કચેરી સામે સ્વયં સૈનિક દલ દ્વારા તાજેતરમાં બનેલી બળાત્કાર અને હત્યાના વિરોધમાં પ્રતીક ઉપવાસ આંદોલન અને ધારણા અને સુત્રોચાર કરવામાં આવ્યા.

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં બનેલી બળાત્કારની ઘટના, કચ્છના રાપરમાં દેવજીભાઈ ની હત્યા, યુપીના બલરામપુર, બુલંદશહેર, આઝમગઢ અને રાજસ્થાનમાં થયેલા બળાત્કારની ઘટનાથી પુરા ભારતમા એસ.સી. અને એસ.ટી. સમાજ પર થઈ રહેલા અત્યાચારના … Read More

Halvad-Morbi હળવદમાં ટી સ્ટોલના શુભારંભની આવક ગૌ સેવામાં અર્પણ : નવયુવનોનું બેમીશાલ કાર્ય:સરા ચોકડીએ ખેતલા આપા ટી સ્ટોલનો પ્રારંભ કરતા સામાજિક અને ગૌપ્રેમી યુવાનો.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાત આખાને ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલની હવે હળવદ ના લોકો પણ ચાઈ ની ચુસ્કી માણી સકશે હળવદના નગરજનો અને ખાસ ચા ના રસિયાઓ માટે ખુશી ના … Read More

Jasdan-Rajkot નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્રારા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે વધુ એક સુવિધા શરૂ

નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ ના આયોજન હેઠળ આજરોજ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ પુસ્તકો વાંચી સારી રીતે સમય પસાર કરી શકે તે માટે જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક … Read More

error: Content is protected !!