Halvad -Morbi કવાડિયા પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅ ના યુવકનું મોત.
હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માત થવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે આવો જ એક બનાવ હળવદ ધાંગધ્રા રોડ કવાડીયા ગામ પાસે બન્યો હતો ધાંગધ્રા તરફથી આવતો ટ્રક … Read More











