Upleta-Rajkot ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ઉપલેટામાં M.S.P. અધિકાર દિવસ મનાવાયો હતો જેમાં ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવેલ હતું જેમાં ખેત પેદાશોના ટેકાના ભાવ સ્વામી નાથન આયોગની ભલામણ આપી ભાજપના નેતૃત્વની કેન્દ્ર … Read More

Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા ના શાશક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા નો જન્મદિવસ.

ગોંડલ નગરપાલિકા ના શાશક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા જીવન સફર ના ૩૯ વર્ષ પુર્ણ કરી આજે ૪૦ માં વર્ષ માં પ્રવેશ કરી રહયાં છે. તેઓ દ્રારા આ પહેલા પોતાના જન્મદિને … Read More

Dhoraji-Rajkot યુનિવર્સલ મેમણ ફેડરેશન ના સાથ અને સહકાર અને સહાય સાથે ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત માં નોંધાયેલ સમાજની વિધવા બહેનોની સહાય આપવામાં આવી.

રાજકોટ જીલ્લાના ધોરાજી માં સમગ્ર મેમણ સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરતી અને મેમણ સમાજમાં આર્થિક રીતે પછાત હોય એવા લોકોની મદદ કરતી સંસ્થા યુનિવર્સલ મેમણ ફેડરેશન ના સાથ અને સહકાર … Read More

Kotda sangani-Rajkot-કોટડાસાંગાણી પાસે ૧૦.૬૧ લાખનો દારૂનો જથ્થો પકડાયો પોલીસની નજરથી બચવા ટ્રકમાં ચૂનાની થેલી નીચે દારૂનો જથ્થો છુપાવ્યો’તોઃ ટ્રક અને દારૂ સહિત રપ.૬૭ લાખનો મુદામાલ સાથે રાજસ્થાની ડ્રાઇવરને રૂરલ એલસીબી અને એસઓજીની ટીમે ઝડપી લીધો.

તસ્વીરમાં પકડાયેલ દારૂનો તથા ટ્રક અને બીજી તસ્વીરમાં પકડાયેલ ડ્રાઇવર નજરે પડે છે. કોટડાસાંગાણી પાસે ગત રાત્રે ૧૦.૬૧ લાખના દારૂના જથ્થો ભરેલ ટ્રકને રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીની ટીમે ઝડપી … Read More

Jasdan-Rajkot હાથરસ મામલે મુસ્લીમ એકતા મંચ દ્વારા આદરનીય રાજયપાલશ્રી ને સંબોધી આવેદન પત્ર પાઠવ્યું.

હાથરસમાં દલીત યુવતી પર દુષકર્મ મામલે પરીવાર ને સંપુર્ણ ન્યાય મળે તે બાબતે મુસ્લિમ એક્તા મંચ જસદણ ટીમ દ્વારા રાજ્યપાલશ્રી ને સંબોધી જસદણ પ્રાંત અધિકારી સાહેબ ને આવેદન પત્ર અપાયુ … Read More

Halvad-Morbi હળવદ ભાજપ ના પાયા ના પથ્થર અને કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી બીપીનભાઈ દવે નો આજે ૬૫ મો જન્મદિવસ.

સરળ અને નિખાલસ સ્વભાવ થી જેમની ઓળખ છે તેવા બીપીનભાઈ જનસંઘ થી લઈને અત્યાર સુધી અનેક જવાબદારીઓ સુપેરે નિભાવી લોકો ના પ્રશ્નો ને વાચા આપતા આવ્યા છે. હળવદ ભારતીય જનતા … Read More

Halvad-Morbi રોટરી અને રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા નેશનલ ફોરટ્રેક હાઈવે ઉપર રાતના સમયે ઉભા રહેતા કે બેસતા ગાયુ અને ગૌવંશ ના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતાં.

હળવદના હાઈવે રોડ ઉપર અને ચોકડીની આજુબાજુ અનેં ખાસ કરીને ડિવાઇડર ની બાજુમાં ઘણા બધા ગાયુ અને ગૌ વંશ બેઠા હોય છે.જે અંધારાને હિસાબે ઘણીવાર પુરપાટ દોડતા વાહન ચાલકોને બેઠેલા, … Read More

Rajkot રાજકોટ જિલ્લાના ઉદય નગર વિસ્તારમાં GVK EMRI 108 દ્વારા પ્રસૂતાને ૧૦૮ એમ્બ્યુલનસ માં બાળક ની ડિલિવરી કરાવી માતા તેમજ બાળકનો જીવ બચાવ્યા.

આજરોજ ૧૩/૧૦/૨૦૨૦ ના સમય :- ૦૩:૨૮ રાજકોટ ના ઉદય નગર વિસ્તારમાં આજે એક ડિલેવરીનો કેસ મળતાની સાથેજ GVK EMRI ૧૦૮ ની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને GVK EMRI ૧૦૮ના … Read More

Halvad-Morbi દારૂના ગુનામાં નામ નહીં ખોલવા માટે હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો. બંને વિરુદ્ધ ગુનો દાખલ. જામનગર એસીબીની સફળ ટ્રેપ.

ભ્રષ્ટાચાર એ લોકશાહી નું કેન્સર છે. તેવું સ્લોગન છે. છતાં સતા નો દુરુપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેમાં એસીબી તંત્ર જો…. તો.. વચ્ચે ની વિગત ની ચકાસણી કરે … Read More

Halvad-Morbi શક્તિનગર ગામે 11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોઓ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયા.

હળવદ માળીયા કચ્છ હાઈવે પર પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે   ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ  સેલના અધિકારીને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના શક્તિનગર ગામેથી ઇંગ્લિશ દારૂ ભરેલી આઇસર … Read More

error: Content is protected !!