Halvad-Morbi હળવદ માર્કેટિંગ યાર્ડ માં વેપારીના થેલા માંથી ૫ લાખ ની ઉઠાંતરી કરનાર બે શખ્સોને પોલીસેએ ઝડપી પાડયા.

હળવદ માર્કેટિંગ યાર્ડ માં થોડા દિવસ પહેલા એક વેપારી નો પૈસા ભરેલો થેલો કાપીને રૂપિયા પાંચ લાખની ચોરી કરીને નાસી છૂટેલા ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી ને ઝીણવટભરી તપાસ … Read More

Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા ઘરે બેઠા નિયમિત ડ્રેસિંગ સેવાની સારવારથી દર્દીને સાજા કરવામાં આવ્યાં.

આજથી દસેક માસ પહેલા ભાઈને પગની આંગળીમાં ઝેરી જીવજંતુ કરડી જતા સોજો ચડ્યો હતો.બીજે દિવસથી તે ભાગ કાળો પડવા લાગ્યો અને અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો.જેથી મોરબી અને ત્યારબાદ રાજકોટ … Read More

Valbhipur-Bhavnagar વલ્લભીપુર તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા ૧૧૨ બોટલ જેવુ મહા રક્તદાન.

આજરોજ તારીખ ૧૬/૧૦/૨૦૨૦ ને શુક્રવાર ના દિવસે વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ-ભાવનગર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ભાવનગરની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન … Read More

Halvad-Morbi હળવદ મોરબી ચોકડી પોલીસની વાન સાથે ટ્રક ધડાકાભેર અથડાતાં પી આઈ સહિત પોલીસ કોન્સ્ટેબલ નો આબાદ બચાવ.

ગુરુવારે રાત્રે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી ચોકડી પાસે ટ્રકે ચાલકેએ પોલીસ વાન સાથે ધડાકાભેર અથડાતા પી આઈ સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી ત્યારે પોલીસ કર્મી હળવદની … Read More

Gondal-Rajkot ૨૫ લાખની વિમા પોલીસી અને જમીન માટે પતિને પત્નિ-સાળાએ પતાવી દીધોઃ સાથેના નિર્દોષ કારચાલકનું પણ ખૂનઃ બંને લાશ સાથેની કાર ડેમમાં ડૂબાડી!

ગત સાંજે ગોંડલના વેકરી પાસે ડેમમાં ડૂબેલી કારમાંથી મળેલી બે પુરૂષની લાશમાં ખુલ્યું હત્યાનું ભયંકર કાવત્રુ : હોંશે-હોંશે જુનાગઢથી ચોટીલાનું કારનું ભાડુ મેળવનારા અશ્વિન પરમારને કયાં ખબર હતી કે આ … Read More

Halvad-Morbi હળવદ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના ખાતામાંથી 49000 ઉપડી જતાં પોલીસ ફરિયાદ.

હળવદ ની બેંકોમાંથી ખાતેદારોના પૈસા ઉપડી જવાના બનાવ દિવસે દિવસે વધતા જાય છે  ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના હળવદની બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના  ખાતામાંથીગત તારીખ 26/9/ના રોજ   1965.70.પૈસા … Read More

Halvad-Morbi હળવદમાં નવરાત્રી પૂર્વે માતાજીના વિવિધ શણગાર હાર ચુંદડીથી ગરબા બજારો છલોછલ.

શનિવારથી મા જગદંબાના એવા નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ,નવરાત્રિના નો સીધો જ સંબધ ગરબા સાથે પણ રહેલો છે, ત્યારે આ વર્ષે કોરોના ના લીધે નવરાત્રી ની રોનક વિખેરાઈ … Read More

Jasdan-Rajkot જસદણમાં પાણીના સંપ પર સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી જાળી ફીટ કરી સુરક્ષાથી સજ્જ કરવાની માંગ સાથે પાલિકાના સદસ્યોએ જ પાલિકાને આવેદનપત્ર આપ્યું.

જસદણ તાલુકાના બાખલવડ ગામે આવેલ આલણસાગર ડેમમાંથી જસદણ શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી સ્ટોરેજ માટેના બાખલવડ સહિત જસદણ ખાતેના સંપમાં બધી જગ્યાએ જર્જરીત બારી બારણા થઈ … Read More

Jasdan-Rajkot જસદણ પંથકના બે શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયા.

જસદણ પંથકના બે શખ્સ ચોરાઉ બાઈક સાથે પકડાયા બાઈક ચોરી કરી ફેરવતા શખ્સોની ધરપકડ કરાઈ જસદણ પંથકના બે શખ્સો જુનાગઢ જિલ્લાના બાંટવામાંથી બાઈક ચોરી કરી ફેરવતા હોવાથી રૂરલ એસઓજીની ટીમે … Read More

Halvad-Morbi હળવદની તક્ષશિલા અને પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન્સ અને આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો શરુ કરાયા.

હળવદ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણનું હબ તો છે જ હવે તેમાં ઉચ્ચ શિક્ષણના અને માનવસેવાના વિવિધ કોર્ષ પણ શરુ થઈ રહ્યા છે. તાજેતરમાં હળવદની પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સગર્ભા … Read More

error: Content is protected !!