સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા તૃતીય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ગોંડલ ખાતે તારીખ 23 ફેબ્રુઆરી ના રોજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા તૃતીય સમૂહલગ્ન ‘પ્રેમનું પાનેતર’ ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૩૧ દીકરીઓએ … Read More

બીજી માર્ચે યોજાનારા પરિણયોત્સવમાં દાતાઓ ઉદાર હાથે વરસી પડ્યા બાલાશ્રમની દીકરીઓના લગ્નોત્સવના આયોજકોની ચીજો ન દેવા અપીલ પાંચ દીકરીને ફિક્સ્ડ ડિપોઝિટ આપવાની હોઈ રોકડ આપવા અપીલ.

ગોંડલના બાલાશ્રમની પાંચ દીકરીના લગનિયાં લેવાયા છે અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દીકરીઓને જીવન જરૂરી તમામ દોઢસોથી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવાનું નક્કી થયું છે અને તેના અનુસંધાને આયોજકોએ … Read More

ગોંડલ માં પતિએ ઉશ્કેરાઇ જઇ પત્નિને છરીનાં બે ઘા ઝીકી હત્યા કરી:પત્નિ રિસાઈ ને માસીયાઇ ભાઇને ત્યાં ચાલી ગઇ હોય તે મારું નાક કપાવ્યુ તેવુ કહી પતિ હેવાન બની પત્નિને રહેંસી નાખી:હત્યારો પતિ ગણતરીની કલાકોમાં જડપાયો.

ગોંડલ ની સિવિલ હોસ્પિટલ સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવામાં આવેલા પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થતા સમાજમાં તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ તેવુ કહી ઉશ્કેરાયેલા પતિએ પત્નિને … Read More

ગોંડલ નાં બાલાશ્રમ માં શરણાઇ ગુંજશે:પાંચ દિકરીઓ નાં લગ્ન યોજાશે:સમસ્ત ગોંડલ માવતર બનશે:શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્નોત્સવ:અશોકભાઈ પીપળીયાની આગેવાની હેઠળ તડામાર તૈયારીઓ શરુ.

ગોંડલ નાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજી એ અનાથ લોકોની પનાહ માટે નિર્માણ કરેલા બાલાશ્રમ માં આગામી તા.2 માર્ચ નાં બાલાશ્રમ માં પનાહ લઇ લગ્ન લાયક બનેલી પાંચ દિકરીઓ નાં યોજાનાર … Read More

ગોંડલ શહેર માંથી સાત જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા રોકડા રૂ. ૧,૦૭,૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૮૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિમકરસિંહ સાહેબનાઓએ પ્રોહી-જુગાર ડ્રાઇવ અનુસંધાને ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા ના … Read More

ગોંડલ વેરીતળાવ માંથી ચાર દિવસ પહેલા મળેલ અજાણી સ્ત્રીની લાશની ઓળખ મેળવી ખુનના ગુનાનો ભેદ ઉકેલતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન અ.મોત નંબર- ૦૪/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ- ૧૯૪ ના કામે ગોંડલ વેરીતળાવ ની પાણીની ટાંકી માંથી અજાણી સ્ત્રીની લાશ મળી આવેલ હોય તે લાશ હબીબશા હુસેનશા … Read More

રીબડામાં યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં રેકોર્ડ સર્જાયો:5419 બોટલ રક્ત એકત્રીત થયુ:વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યુ.

ગોંડલ નાં રીબડા ખાતે આરએઆર ફાઉન્ડેશન દ્વારા માજી ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાની દ્વિતિય પુણ્યતિથીએ યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં સવારથી રક્તદાતાઓ ની કતારો લાગી હતી.બપોર નાં કેમ્પ પુર્ણ થતા 5419 બોટલ રક્ત … Read More

એશિયાટીક કોલેજ માં ભારત નાટ્યમ દ્વારા ભારતીય સંસ્કૃતિ ના મૂલ્યો ઉજાગર કરાયા.

ભારતીય શાસ્ત્રીય ગીત સંગીત અને સંસ્કૃતિ નાં પ્રચાર પ્રસાર કરતી સંસ્થા spicmacay અને એશિયાટીક એન્જીનીયરિંગ કેમ્પસ દ્વારા ગોંડલ ની એશિયાટીક કોલેજ ખાતે તા.29 બુધવાર નાં સંગીત નાટક અકાદમી એવોર્ડ પુરસ્કૃત … Read More

ગોંડલ માં ઐતિહાસિક ભુરાબાવાનો ચોરો રામજી મંદિર નાં જીર્ણોધ્ધાર ને એક વર્ષ પુરુ થતા મહાઆરતી યોજાઇ:ચોકનુ અયોધ્યા ચોક નામકરણ કરાયુ.

મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા: ગોંડલ નાં ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરા ને જીર્ણોધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. … Read More

ક્રાઈમ બ્રાંચ નાં નકલી એએસઆઇ એ ગોંડલ નાં ગ્રાફિક નાં વેપારીને બળાત્કાર નાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પાંચ લાખ નો તોડ કર્યો:વધુ બે લાખ માંગતા પોલીસે દબોચી લીધો.

 ગોંડલ નાં ગ્રાફિક નાં વેપારીને છેડતી  અને બળાત્કાર માં ફીટ કરાવી દેવાની ધમકી આપી  ક્રાઈમ બ્રાંચ નાં એએસઆઇ ની ઓળખ આપી રાજકોટ નાં શખ્સે ગોંડલ આવી રુ.પાંચ લાખ નો તોડ … Read More

error: Content is protected !!