Jetpur-Rajkot જેતપુરમાં ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો. આંખમાં મરચું છાટી ૪૦ લાખની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર.

આજે સવારે બે અજાણ્યા ઈસમો સોની વેપારીને આંખમાં મરચું છાંટી,છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી ગયા.જેને લઈને SP બલરામ મીણા સહિત પોલીસની તમામ એજન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ … Read More

Halvad-Morbi રોટરી કલબ ઓફ હળવદે નવરાત્રી નિમિત્તે ગરબાવલી પુસ્તક વિતરણ કરવામાં આવ્યું.

નવરાત્રી દરમિયાન હિંદુ ધર્મમાં મોટાભાગના ઘરોમાં, માતાજીના મંદિરોમાં, મઢમાં, શેરીઓમાં, મહોલ્લામાં, સોસાયટીઓમાં, ગ્રામ્ય અને શહેરની ગરબી મંડળોમાં નવરાત્રનો પાવન પર્વ બાળકોથી લઈને વડીલો દ્વારા ખુબજ શ્રદ્ધા અને ભાવ સાથે રંગેચંગે … Read More

Jasdan-Rjakot જસદણના શિવનગરમાં ગરીબ પરિવારનું ઘર પાડી પાલિકાએ પરિવારજનોને ઘર વગરના કર્યા.

ગત તા.17-7 ના રોજ એકજ આખરી નોટીસ આપી અને આજે જેસીબી લઈને ઓચિંતા દોડી ગયા. નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનાઓએ રોડમાં નડતરરૂપ મકાન પર જેસીબી ફેરવી દેતા પરિવારજનોની આંખોમાંથી આંસુ સરી … Read More

Halvad-Morbi ગુજરાત કોળી સેના હળવદ નાં યુવા પ્રમુખ શ્રી વિજય ભાઈ ચાવડા નો આજે જન્મ દિવસ.

ગુજરાત કોળી સેના હળવદ શહેર પ્રમુખ યુવા સાવજ અને સક્રિય સમાજ સેવક જેમણે ખુબ નાની ઉંમરે સમાજ ના ખુબ મોટા કાર્યો કર્યા છે જેમણે જમણા હાથે કરેલ દાન ડાબા હાથ … Read More

Halvad-Morbi હળવદ માં પુત્રને કેનાલમાં નાખી દેનાર સાવકીમાતા સામે હત્યાનો ગુનો નોંધાયો‌ અને‌ પોલિશએ સાવકી માતા ને ઝડપી પાડી.

હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે રહેતી સાવકી માતાએ ૧૦ વર્ષના પુત્રને ગમતો ન હોવાથી કેનાલમાં ફેંકી દીધો હતો ત્યારે રવિવારે બાળકનું મૃત્યુ મળ્યુ હતું ત્યારે હળવદ પોલીસ સાવકી માતા સામે હત્યાનો … Read More

Halvad-Morbi હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ડો‌ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોમાં નો ‌પ્રારભ કરાયાે.

હળવદ શહેર શિક્ષણ ક્ષેત્રે હબ ગણાય છે ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે  હળવદ તાલુકાના વિધાથીર્ઓ જુદા જુદા અભ્યાસક્રમો ના કોષો ઓ કરી શકે માટે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સંલગ્ન … Read More

Jasadan-Rajkot રાજકોટની વ્હોરા પરિવારની પુત્રીએ નિટની પરીક્ષામાં બાજી મારી.

રાજકોટમાં રહેતાં દાઉદી વ્હોરા સમાજની ભારમલ પરિવારની પુત્રીનું તાજેતરમાં નિટની પરીક્ષાનું રિજલ્ટ આવતાં જેમાં જબરજસ્ત દેખાવ કરતાં તેમને ઠેરઠેર થી અભિનંદન મળી રહ્યાં છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવી … Read More

Jasdan-Rajkot ઘેલા સોમનાથ નજીક આવેલી મીનળદેવીને ચોખા મગ સોપારીના પાટ પૂરી નવરાત્રિ ઉજવાશે.

જસદણ ઘેલા સોમનાથ મહાદેવ થાન નજીક પર્વત પર બિરાજમાન માતા મીનળદેવી ચોખા મગ અને સોપારી નો પાટ પૂર્યો અને નવરાત્રિની અનોખી ઉજવણી કરી આ તકે માતાજીને નૂતન શણગાર સાથે પાટ … Read More

Halvad-Morbi હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ:ખેડૂતો ને વધી ચિંતા.

હવામાન વિભાગ બે દિવસની વરસાદની આગાહી હોવાથી  આગાહીના પગલે હળવદ તાલુકાના ટીકર માનગઢ ચૂંટણી માથક રાતાભેર સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા હવામાન વિભાગની  … Read More

Dhoraji-Rajkot ધોરાજી માં બપોરે અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણ મા પલ્ટો આવતાં ભારે પવન સાથે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા અહસ્ય ગરમી માંથી રાહત મળી તો ખેડૂતો માટે મુસીબતમાં વધારો થયો.

રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોધમાર વરસાદ શરૂ થતા લોકો ને ઉકળાટ માંથી રાહત મળી છે ત્યારે ધોરાજી માં બપોરે અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણ મા પલ્ટો આવતાં ભારે … Read More

error: Content is protected !!