Dhoraji-Rajkot ધોરાજી ખાતે શાંતિ સમિતિની બેઠક તહેવારો ભલે આવે ગાઇડલાઇન ન ભૂલાય, ધોરાજીમાં શાંતિ સમિતિની બેઠક મળી
ધોરાજીમાં શાંતિ સમિતિની તાજેતરમાં બેઠક મળી હતી.તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે શહેરના આગેવાનોની ઉપસ્થિતીમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને આ બેઠક યોજાઈ હતી જેમાં લલીતભાઈ વોરા … Read More











