Halvad-Morbi. ટીકર ઘાટીલા નર્મદા કેનાલના ગાંડાબાવળ નો અડીંગો રોડ પર હોવાથી વાહનચાલકોને અકસ્માત થવાનો ભય.

ઘણા સમયથી નર્મદા કેનાલ પર ગાંડા બાવળ રોડ પર અડીંગો ‌હોવા ના કારણે રહેતા ખેડૂતો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે હળવદ માળીયા બ્રાંચની નર્મદા કેનાલ હળવદ તાલુકાના ટીકર … Read More

Gondal.Rajkot ગોંડલમાં કેશુબાપાને શ્રધ્ધાંજલી અપાઇ.

ગોંડલના જેલચોક પટેલવાડી ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, માર્કેટ યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા સહીત નગરપાલિકાના સદસ્યો તથા પ્રબુધ્ધજનો દ્વારા માજી મુખ્યમંત્રી, ગોંડલના માજી … Read More

Halvad-Morbi રોટરી કલબ હળવદ અને RCC ક્લબ ટીકર દ્વારા ફુટપાથ ઉપર બુટ ચપ્પલનુ રીપેરીંગ અને બુટ પોલીસ કરતાં 3 મોચીકામ કરવા વાળાને ઉપયોગમાં લેવાતા તમામ સાધનોની કિટ અપઁણ કરવામાં આવી.

આ કિટમાં પેટી, એકલવાઇ, હથોડી, પક્કડ, રાપી, હેમરી, બ્રશ, પોલીસ ડબ્બા, દોરી, વાધરી, ખીલી, પાણીનુ ટબ, કાતર, ધોકો, આર, ડિસમીસ, કાગળા સાણસી, સોલ્યુશન, જંબુર, છલ્લી, હાથો, મીણ તેમજ છાયડા માટે … Read More

Gondal-Rajkot ગોંડલ કાશીવિશ્વનાથ સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતાં પી. બી. ચુડાસમા વય નિવૃત્ત થતાં વિદાયમાન અપાયુ.

ગોંડલ જેટકો ડીવીઝન તાબા હેથળ આવતા 66 કે.વી. કાશી વિશ્વનાથ સબ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.બી.ચુડાસમા (ઈલેકટ્રીક આસિસ્ટન્ટ) વય મયૉદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ ગત શનિવાર ના રોજ … Read More

Jasdal-Rajkot જસદણ નજીક ડુંગરપુર વીડીમાં ભીષણ આગ લાગી, 500 વીઘામાં ઉભેલું ઘાસ બળીને ખાક થઈ ગયું.

જસદણ ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચરની જસદણ નજીક ડુંગરપુર વીડી આવેલી છે. જે વીડીમાં આજે રવિવારે બપોરે અચાનક … Read More

Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ અને RCC ક્લબ ઓફ ટીકર દ્વારા સ્કૂલમાં હેન્ડ વોસિંગ સ્ટેડ મુકવામાં આવ્યું.

ટીકર ગામની પ્રાથમિક શાળામાં 625 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાથ ધોવાથી બીમારી અને ચેપ અટકાવી શકાય છે હાથ ધોવાનું મહત્વ અને ફાયદાઓ વિશે સૌ કોઈ સારી રીતે વાકેફ જ … Read More

Halvad-Morbi હળવદ ની સરકારી હોસ્પિટલ માં કચરાનો ઢગ રોગચાળો થવા નો ભય.

હળવદ ની સરકારી હોસ્પિટલમાંઘણા સમયથી બગીચામાં કચરાનો ઢગ પ્લાસ્ટિક ઝભલા  ચાની પ્લાસ્ટિક ની પ્યાલી  સહિતના  કચરાના  ઢગલા જોવા મળે છે જેના કારણે  હોસ્પિટલમાં ‌ આવતા દર્દીઓને રોગ થવાનો ભય સતાવી … Read More

હળવદ માં સામાજિક સદભાવ સમિતિ દ્વારા રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

આજરોજ સામાજિક સદભાવ સમિતિ – હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર – સંકૃતિક હોલ માં રામાયણ ના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજી ની જન્મજયંતી ની ઉજવણી નું … Read More

Halvad-Morbi ટીકર ગામ ની બ્રાહ્મણી નદી ના પુલ પર રેતી ભરેલું ડમ્પર ફસાતા જતા ટ્રાફિકજામ સર્જાયો.

તંત્ર ની રહેમદ્રષ્ટિ થઈ ચાલતું ખનીજ ખનન ….વહન… પણ છતું થતા હળવદ પંથક માં  ચકચાર….હળવદ તાલુકાની બ્રાહ્મણી  નદીમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ … Read More

Halvad-Morbi રોટરી અને RCC કલબ ઓફ ટીકર (રણ) ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો.

રોટરી અને RCC કલબ ઓફ ટીકર દ્વારા આયોજિત અને નીલકંઠ આંખની હોસ્પિટલ, હળવદના સહયોગથી ટીકર (રણ) ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. જેમાં ટીકર, માધવનગર, ઘાટીલા, માનગઢ, અજિતગઢ, મિયાણી … Read More

error: Content is protected !!