Jasdan-Rajkot જસદણનાં આંબરડી ગામની જીવન શાળાના આચાર્ય અને તેમના પરિવાર પર ટોળાનો હુમલો, 20 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ.

અગાઉ આચાર્ય સહિતનાએ એક યુવકને માર મારતા તેનો ખાર રાખી હુમલો થયાનું ખુલ્યું. ગઢડાના લીંબાળી ગામના હથિયારધારી ટોળાએ ફિલ્મી સ્ટાઈલથી તોડફોડ પણ કરી હતી. જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલ જીવન … Read More

Jasdan-Rajkot જસદણના વિરનગર ગામે એક આદિવાસી મહિલા મકાઈનો સળગતો પુળો માથે ફેંકતા દાઝી જતા ગંભીર.

જસદણના વિરનગરમાં ભરતભાઇ રૂપારેલીયાની વાડીમાં પતિ, સંતાન સાથે રહી મજૂરી કરતી મુળ મહિસાગર જીલ્લાના સંતરામપુર તાબેના કોતરા ગામની પરીણિતા ઉર્મિલા પંકજ ચંદાણા (આદિવાસી) (ઉ.વ.૨૩)ને રાતે સાડા નવેક વાગ્યે વાડીએ હતી … Read More

Jasdan-Rajkot સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને 56 ભોગ વાનગી ઓનો અન્નકૂટ ધરાયો.

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ દાદાને જુદીજુદી 56 વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન અર્થે દેશભરમાંથી આવતા હજજારો દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. … Read More

Halvad-Morbi જુના દેવળીયા ગામે બીમારીથી કંટાળીને મહિલાએ એસિડ પીને કર્યો આપઘાત ઘનશ્યામપુર ગામની સીમમાં ગળાફાંસો ખાઇને યુવાનનો આપઘાત

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતી મહિલા જૂની બીમારીથી કંટાળી ગઈ હોય તે પોતાના ઘરે એસીડ પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા … Read More

Jasdan-Rajkot પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે રૂ.૧૩.૧૯ લાખના ખર્ચે થનારા વાસ્મોના તથા રૂ.૩૮.૩૯ લાખના ખર્ચે કડુકા- ધારૈઇ રસ્તાનું ખાતમુર્હૂત કરાયુ.

રાજયના પાણી પૂરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કડુકા ગામે રૂ.૧૩.૧૯ લાખના ખર્ચે થનારા વાસ્મો યોજનાના તથા રૂ.૩૮.૩૯ લાખના ખર્ચે કડુકા- ધારૈઇ રસ્તાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજી અજાણ્યા પુરૂષની લાશ ની અંતીમ વિધી કરતા માનવ સેવાના યુવક મંડળ ના કાયૅકતાઓ હોસ્પિટલના અધીક્ષક અને ડોક્ટરો પણ સેવા માં જોડાયા.

ધોરાજી તાજેતરમાં ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા સાંદીપનિ સ્કુલ પાસે આવેલ ઝાડીમાએક અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની માહિતી મળતા આવે લાશને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લાવી પી એમ કરી રાખેલ … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ૯૯ જેટલા લોકો પાસેથી ૫ ટકાના હિસાબે વાર્ષિક ૬૦ ટકા વ્યાજ લેનાર વ્યાજખોરોના જામીન નામંજૂર.

ધનતેરસના દિવસે સામાન્ય રીતે ચોપડા પૂજન થાય અને પરંપરા પ્રમાણે શ્રી સવા એટલે કે સવા ગણો નફો કરવો તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ જેતપુર પરામાં રહેતા નવનીત પ્રહલાદભાઈ … Read More

Salangpur-Botad સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના ૮ કિલો સોનાના વાઘા તૈયાર કરતા લાગ્યો ૧ વર્ષ જેટલો સમય, જાણો કેવી છે વિશેષતાઓ ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે.

ગુજરાત રાજ્યના બોટાદ જીલ્લાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રત્યે વિશ્વના લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ બાદ કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં … Read More

Bhavnagar-ભાવનગર શહેરમાં યુવા સેના દ્વારા 9000 માસ્ક નું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યુ.

આજ રોજ 14/11/2020 નાં દિવાળી નાં શુંભ દિવસે યુવા સેના ભાવનગર શહેર દ્વારા 9000 માસ્ક ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું તેમાં ભાવનગર માં ગરીબ વસતા પરિવારો ને માસ્ક વિતરણ કરવામાં … Read More

Jetpur-Rajkot જેતપુર પશ્ચિમ બંગાળનો એક પરિણીત મુસ્લિમ યુવાન હિન્દુ કિશોરીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો હોવાની માહિતીને આધારે ત્યાંની પોલીસ અહીં આવી બંનેને શોધી કાઢતા કિશોરી અપહરણ સમયે આરોપીને ઓળખતી પણ ન હોવાનું બહાર આવતા આખો મામલો આખો મામલો લવજેહાદનો નીકળ્યો હતો.

  પશ્ચિમ બંગાળ એટલે લવજેહાદનું એપીસેન્ટર કહેવાય છે. અહીં વિધર્મીઓ દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરીને લઈ જઈ તેણીને કુટણખાનામાં … Read More

error: Content is protected !!