ગોંડલ ના ઘોઘાવદર ની સીમ માં જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ પત્તાપ્રેમીઓ ને રુ.6,36,300 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

ગોંડલ નાં ઘોઘાવદર ગામની સીમ માં આવેલ વાડીનાં મકાન માં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300 મોબાઇલ નંગ- … Read More

ગોંડલ માં આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો:અગાઉ બે વખત આપઘાત નો પ્રયાસ કરી ચુકેલા યુવાને સ્યૂસાઈડ નોટ માં જીવનની ફિલસૂફી લખી:આપઘાત નું કારણ અંકબંધ.

ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી પરિમલ સોસાયટી માં રહેતા યુવાને પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ ને જીવન ટુંકાવ્યું હતુ.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત … Read More

ગોંડલ માં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લેતી એ’ડીવીઝન પોલીસ.

ગોંડલ પોલીસે રુ.વીસ હજાર ની કિંમત નાં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ એ’ડીવીઝન પીઆઇ.એલ.આર.ગોહીલ નાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ માં … Read More

ગોંડલ નાગરિક સહકારી બેંક નો રેકોર્ડ બ્રેક નફો:બેંક ની ૭૦મી સાધારણ સભામાં સભાસદો ઉમટ્યા.

ગોંડલની ૬૧ હજારથી પણ વધુ સભાસદો ધરાવતી નાગરિક સહકારી બેંક દ્વારા કડવા પટેલ સમાજ વાડી ખાતે ૭૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભાની શરૂઆત પહેલાં અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાગ્રસ્તમા … Read More

ગોંડલ નાં ભરુડી ટોલનાકા એલસીબી કચેરી સામે નેશનલ હાઇવે પર થી વિદેશી દારુનો જથ્થો જડપાયો:રુ.1 કરોડ નાં મુદ્દામાલ સાથે રાજસ્થાન નો શખ્સ જડપાયો.

રાજસ્થાન થી જુનાગઢ તરફ જઇ રહેલા વિદેશી દારુ તથા બિયર નો મોટો જથ્થો જડપી લેવા એલસીબીને સફળતા મળી છે. ગત રાતે ભરુડી ટોલનાકા નજીક એલસીબી કચેરી સામે નેશનલ હાઇવે પર … Read More

ગોંડલ માં વારંવાર નાં વિજ કાપ થી પરેશાન લોકોએ પીજીવીસીએલ કચેરીએ ધસી જઇ રામધુન બોલાવી વિરોધ દર્શાવ્યો:પીજીવીસીએલ તંત્ર ની નિંભરતા જૈસે થે.

ગોંડલ માં છેલ્લા દોઢ બે માસ થી વિવિધ વિસ્તારોમાં દિવસ નાં અનેકવાર વિજળી ગુલ થતી હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાછે.અસહ્ય બફારા વચ્ચે લાઇટ વગર અકળાયેલા લોકોનાં ટોળા વિજ કચેરીએ દોડી … Read More

રાત્રીના હાઇવે પર વાહનમાંથી બેટરીની ચોરી કરનાર બેલડી ગોંડલમાંથી ઝડપાઇ.

ગોંડલ નજીક રાત્રીના સમયે હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ગોંડલની બેલડીને પોલીસે ઝડપી લીધી હતી. આ બેલડી પાસેથી ચાર ચોરાઉ બેટરી કબજે કરવામાં આવી હતી. પોલીસની પુછતાછમાં … Read More

ગોંડલ તાલુકા પોલીસ દ્વારા એશિયાટીક કોલેજ માં સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાઇ.

ગોંડલની એશિયાટીક કોલેજમાં તાલુકા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ ટ્રાફિક નિયમનનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા તેમજ કોલેજના પ્રોફેસરો અને અન્ય સ્ટાફ તેમજ 50 થી … Read More

ગોંડલ ની મુરલીધર સોસાયટીમાં જુગાર રમી રહેલા છ જુગારીઓ ને રુ.1,29,500 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

ગોંડલ માં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી માંથી ૬(છ) જુગારીઓ ને જુગાર રમતા કુલ રૂ.૧,૨૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરાનાં … Read More

ગોંડલ નાં ખીમોરી તળાવ માં બે મિત્રો નાં ડુબી જવાથી મોત:એક ડુબતો હતો બીજો બચાવવા જતા બન્ને ડુબ્યા:પરીવાર શોકમગ્ન.

ગોંડલ નાં ખીમોરી તળાવ માં નહાવા પડેલા બે મિત્રોનાં ડુબી જતા મોત નિપજ્યા હતા.એક મિત્ર તળાવ માં નહાવા પડ્યો હોય ડુબવા લાગતા બીજો મીત્ર તેને બચાવવા જતા બન્ને ડુબી ગયા … Read More

error: Content is protected !!