Uplet-Rajkot ભાયાવદરમાં કિશાન દિવસ નિમિતે અને કૃષિ કાયદાના વિરોધમાં પ્રતિક ઉપવાસ કરતા આગેવાનો.

ઉપલેટાના ભાયાવદર શહેરમાં ખેડૂત આગેવાનો અને નેતાઓ સાથે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. આ ઉપવાસ આંદોલન સરકાર દ્વારા પસાર કરાયેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂત આંદોલનને … Read More

Halvad-Morbi હળવદ ગુમ થયેલ બાળકની લાશ કેનાલમાંથી મળી આવતા પરિવારજનો માં શોકનું મોજું ફરી વળ્યું.

હળવદના  હળવદ ના વેગડવાવ  રોડ ઉપર આવેલ નગરપાલિકા ના આવાસમાં માં રહેતો ૧૯ વર્ષનો યુવાન જીગ્નેશ  પંકજ ભાઈ  હડિયલ બે દિવસ પહેલા ગુમ થયો હતો  ગુમ  થયો  ન હતો અને … Read More

Halvad-Morbi હળવદ નજીક નર્મદા કેનાલમાં યુવાન ડૂબવાનો મામલો : તંત્ર મદદ ન કરતું હોવાના પરિવારજનોના આક્ષેપ : ત્વરિત શોધખોળ શરૂ થાય તેવી માંગ

હળવદ સરારોડ પર આવેલ નર્મદા કેનાલમા યુવાન ડુબ્યો હતો જેમાં ગઇકાલ સવારેથી ડુબેલા યુવાનને શોધવા તંત્ર ડોકાયુજ ન હોવાનો આક્ષેપ પરિવાર જનોએ કર્યો છે ત્યારે ગઈકાલે જીગનેશ (ઉ.18) નામના યુવાન … Read More

Upleta-Rajkot ગણોદમાં ચાલતા ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટનું ઉપલેટા મામલતદાર દ્વારા ડીમોલેશન.

ઉપલેટા તાલુકાના ગણોદ ગામે જમીનમાં આવેલા સર્વે નંબર 229 ની જમીનમા ભીમા જસા સિંઘલ પોતાની જમીનમાં ગેરકાયદેસર રીતે સાડી ધોલાઈ ઘાટ ચલાવતો હતો જે અંગે તંત્ર દ્વારા અગાઉ સૂચન આપી … Read More

Upleta-Rajkot ઉપલેટા ભાજપમાં જોડાયેલા હાલના બે સુધરાઈ સભ્ય કોંગ્રેસના નહીં હોવાનું જણાવતા શહેર કોંગ્રેસ પ્રમુખ.

4 મહિના પહેલા જ કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું જણાવતા પ્રમુખ ચોટાઈ ઉપલેટા શહેરમાં થોડા દિવસ પૂર્વે જ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉપલેટા નગરપાલિકાના હાલના બે સુધરાઈ સભ્યોને … Read More

Halvad-Morbi હળવદ તાલુકાના સુખપર ગામે નમૅદા કેનાલમાં વૃધ્ધની લાશ મળી આવી.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામે નર્મદા કેનાલમાં પાણી મા તરતી તરતી  લાશ  મુળ ધ્રાંગધ્રા તાલુકાના બૈયસાબગઢ ગામના હાલ સુરેન્દ્રનગર રહેતા ૬૦ વર્ષના  રાણાભાઈ ભરવાડની લાશ મળી આવતા પોલીસે લાશનો … Read More

Halvad-Morbi હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તેમજ ગ્રામ્ય સંગઠન ની બેઠક યોજાઈ.

ભાજપના સંગઠનને મજબૂત બનાવવા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ની બેઠક યોજાઇ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા તમામ સીટો … Read More

Vichhiya-Rajkot વિછીયા ગ્રામ પંચાયતને ગ્રામ સફાઈ અંતર્ગત ટ્રેક્ટરનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા.

પાંચાળના અંતરિયાળ ગામડાઓમાં લોકોની સુખાકારી સુવિધાઓ વધારવા તેમજ મોટી વસ્તી ધરાવતા ગામડાઓમાં ગ્રામ સફાઇ માટે મીની ટ્રેક્ટર ફાળવવા સામાજિક અગ્રણી વિનોદ વાલાણીએ રાજ્ય સરકાર તેમજ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને … Read More

Upleta-Rajkot ઉપલેટાના કોળકી રોડ પરથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લેતી ઉપલેટા પોલીસ.

ઉપલેટા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવેશ ને મળેલ હકીકત કે ઉપલેટાના કોલકી રોડ ઓવરબ્રિજ પાસેથી ટાટા કંપની નો ટ્રક જી.જે. ૦૩ ડબલ્યુ. ૯૨૮૫ વાળા માંથી ઇંગ્લિશ દારૂ … Read More

error: Content is protected !!