Rajkot-સરકારી નોકરીની તેમજ સરકારી આવાસના ક્વાટર્સ અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરતા ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ સાહેબ તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા … Read More











