Amreli-અમરેલી જિલ્લા તંત્રી સંઘ દ્વારા માહિતી કચેરીના શ્રી જી. વી. દેવાણીનું સન્માન કરાયું.
અમરેલી જિલ્લા માહિતી કચેરીના ટેકનીકલ આસિસ્ટન્ટ શ્રી જી. વી. દેવાણી અને વર્ગ ૪ ના કર્મી શ્રી બી. એસ. બસીયા તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના વયનિવૃત થતા આજે અમરેલી જિલ્લા તંત્રી સંઘ … Read More











