રાત્રીના હાઇવે પર વાહનમાંથી બેટરીની ચોરી કરનાર બેલડી ગોંડલમાંથી ઝડપાઇ.

ગોંડલ નજીક રાત્રીના સમયે હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ગોંડલની બેલડીને પોલીસે ઝડપી લીધી હતી. આ બેલડી પાસેથી ચાર ચોરાઉ બેટરી કબજે કરવામાં આવી હતી. પોલીસની પુછતાછમાં … Read More

ગોંડલ તાલુકા પોલીસ દ્વારા એશિયાટીક કોલેજ માં સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાઇ.

ગોંડલની એશિયાટીક કોલેજમાં તાલુકા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ ટ્રાફિક નિયમનનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા તેમજ કોલેજના પ્રોફેસરો અને અન્ય સ્ટાફ તેમજ 50 થી … Read More

ગોંડલ ની મુરલીધર સોસાયટીમાં જુગાર રમી રહેલા છ જુગારીઓ ને રુ.1,29,500 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

ગોંડલ માં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી માંથી ૬(છ) જુગારીઓ ને જુગાર રમતા કુલ રૂ.૧,૨૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરાનાં … Read More

ગોંડલ નાં ખીમોરી તળાવ માં બે મિત્રો નાં ડુબી જવાથી મોત:એક ડુબતો હતો બીજો બચાવવા જતા બન્ને ડુબ્યા:પરીવાર શોકમગ્ન.

ગોંડલ નાં ખીમોરી તળાવ માં નહાવા પડેલા બે મિત્રોનાં ડુબી જતા મોત નિપજ્યા હતા.એક મિત્ર તળાવ માં નહાવા પડ્યો હોય ડુબવા લાગતા બીજો મીત્ર તેને બચાવવા જતા બન્ને ડુબી ગયા … Read More

રાજકોટ બાદ ગોંડલ ની કોર્ટ માં સગીરા ની જયરાજસિંહ,ગણેશભાઈ તથા તેના માણસો સહિત 28 વ્યક્તિઓ સામે ફરિયાદ.

ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ ની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટ માં જયરાજસિંહ તથા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલ ની જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ માં જયરાજસિંહ, ગણેશભાઈ ,ડીસીપી … Read More

બનાસકાંઠા જીલ્લાના ભાભર પો.સ્ટે.ના બળાત્કાર પોકસો નાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગોંડલ બી ‘ડીવીઝન પોલીસ.

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા નાસતા- ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા … Read More

વ્યાજખોરોથી ત્રાસેલા ગુંદાસરાનાં યુવાને આપઘાત કરુછુ તેવો વિડીયો વાયરલ કર્યો: તાલુકા પોલીસ ની સમજાવટ થી યુવાન નો જીવ બચ્યો:વ્યાજખોરો સામે ફરિયાદ કરી:પોલીસે બે વ્યાજખોર ને જડપી લીધા.

ગોંડલ તાલુકાનાં ગુંદાસરા રહેતા યુવાને ત્રણ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરો દ્વારા ધાકધમકી સાથે માનશીક ત્રાસ શરુ થતા યુવાને હું આ લોકોનાં ત્રાસ થી આપઘાત કરવા જાઉછુ.તેવો વિડીયો … Read More

યે આગ કબ બુજેગી:ગોંડલ માં ફરી ગરમાવો:તા.18 નાં ગોંડલ માં દલીત સંમેલન:પીઆઇ. ઓડેદરા તથા પરમાર સામે ગુન્હા નોંધવા તથા દિનેશભાઇ પાતર સામે નાં ગુન્હા રદ કરવા મુખ્ય માંગ:ગુજરાત ભર નાં એકલાખ દલીત ગોંડલ માં ઉમટી પડવાનો દાવો.

ચકચારી બનેલા બન્ની ગજેરા કાંડ માં મદદગારી અંગે જેની સામે ચાર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી તેવા ગોંડલ નાં દિનેશભાઇ પાતર સામે પોલીસે ખોટા ગુન્હા નોંધ્યા હોવાનું અને આ … Read More

બહુચર્ચિત બન્ની અને પિયુષ સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ: ગોંડલ, સુલતાનપુર જેતપુર ઉપલેટા બાદ ગોંડલ માં વધુ એક ફરિયાદ:બહુ ચગેલા બન્નીનું ચકરડુ ઉંધુ ફર્યુ.

ગોંડલ નાં જાહેરજીવન નાં આગેવાનો અને તેના પરીવાર ની મહીલાઓ વિષે અભદ્ર ટીપ્પણીઓ કરી સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરી રહેલા બન્ની ગજેરા તથા તેના સાગરીત સામે બી’ડીવીઝન પોલીસ માં … Read More

આ બધુ એસપી અને જયરાજસિંહ કરાવેછે:એકપછી એક ખોટા ગુન્હામાં પોલીસ ફીટ કરી રહીછે:સુલતાનપુર પોલીસ માં જામીન પર છુટેલા દિનેશ પાતર ની તબિયત લથડતા હોસ્પિટલ માં દાખલ.

બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારી માં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશભાઈ પાતર જામીન મુક્ત થયા બાદ તેની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા … Read More

error: Content is protected !!