Halvad-Morbi હળવદ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના ખાતામાંથી 49000 ઉપડી જતાં પોલીસ ફરિયાદ.

હળવદ ની બેંકોમાંથી ખાતેદારોના પૈસા ઉપડી જવાના બનાવ દિવસે દિવસે વધતા જાય છે  ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના હળવદની બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના  ખાતામાંથીગત તારીખ 26/9/ના રોજ   1965.70.પૈસા … Read More

Halvad-Morbi હળવદમાં નવરાત્રી પૂર્વે માતાજીના વિવિધ શણગાર હાર ચુંદડીથી ગરબા બજારો છલોછલ.

શનિવારથી મા જગદંબાના એવા નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ,નવરાત્રિના નો સીધો જ સંબધ ગરબા સાથે પણ રહેલો છે, ત્યારે આ વર્ષે કોરોના ના લીધે નવરાત્રી ની રોનક વિખેરાઈ … Read More

Halvad-Morbi હળવદની તક્ષશિલા અને પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન્સ અને આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો શરુ કરાયા.

હળવદ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણનું હબ તો છે જ હવે તેમાં ઉચ્ચ શિક્ષણના અને માનવસેવાના વિવિધ કોર્ષ પણ શરુ થઈ રહ્યા છે. તાજેતરમાં હળવદની પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સગર્ભા … Read More

Halvad-Morbi હળવદ ભાજપ ના પાયા ના પથ્થર અને કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી બીપીનભાઈ દવે નો આજે ૬૫ મો જન્મદિવસ.

સરળ અને નિખાલસ સ્વભાવ થી જેમની ઓળખ છે તેવા બીપીનભાઈ જનસંઘ થી લઈને અત્યાર સુધી અનેક જવાબદારીઓ સુપેરે નિભાવી લોકો ના પ્રશ્નો ને વાચા આપતા આવ્યા છે. હળવદ ભારતીય જનતા … Read More

Halvad-Morbi રોટરી અને રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા નેશનલ ફોરટ્રેક હાઈવે ઉપર રાતના સમયે ઉભા રહેતા કે બેસતા ગાયુ અને ગૌવંશ ના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતાં.

હળવદના હાઈવે રોડ ઉપર અને ચોકડીની આજુબાજુ અનેં ખાસ કરીને ડિવાઇડર ની બાજુમાં ઘણા બધા ગાયુ અને ગૌ વંશ બેઠા હોય છે.જે અંધારાને હિસાબે ઘણીવાર પુરપાટ દોડતા વાહન ચાલકોને બેઠેલા, … Read More

Halvad-Morbi દારૂના ગુનામાં નામ નહીં ખોલવા માટે હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વતી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો. બંને વિરુદ્ધ ગુનો દાખલ. જામનગર એસીબીની સફળ ટ્રેપ.

ભ્રષ્ટાચાર એ લોકશાહી નું કેન્સર છે. તેવું સ્લોગન છે. છતાં સતા નો દુરુપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેમાં એસીબી તંત્ર જો…. તો.. વચ્ચે ની વિગત ની ચકાસણી કરે … Read More

Halvad-Morbi શક્તિનગર ગામે 11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોઓ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયા.

હળવદ માળીયા કચ્છ હાઈવે પર પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે   ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ  સેલના અધિકારીને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના શક્તિનગર ગામેથી ઇંગ્લિશ દારૂ ભરેલી આઇસર … Read More

Halvad-Morbi હળવદમાં રિક્ષામાં બેસાડી છરીની અણીએ વૃદ્ધને લુંટી લેનાર ત્રણ શખ્સ ઝડપાયા.

હળવદમાં આઠ દિવસ પૂર્વે ઘનશ્યામગઢના એક વૃદ્ધ સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલા બે માણસોએ હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતાં ધાંગધ્રા હાઈવે પરથી વૃદ્ધને બેસાડી થોડે દૂર જઈ … Read More

Halvad-Morbi હળવદના ચરાડવા ગામે જુગાર રમતા છ શખ્સોઓ ઝડપાયા.

હળવદ પંથકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતા  ત્યારે  હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામે કે.ટી.મિલની પાછળ ભફલાની નામે ઓળખાતી વાડીમાં જાહેરમાં જુગાર રમતા છ હળવદ પોલીસ એ ઝડપી પાડયા … Read More

Halvad -Morbi કવાડિયા પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅ ના યુવકનું મોત.

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માત થવાના બનાવો દિવસે દિવસે વધતા જાય  છે આવો જ એક બનાવ હળવદ ધાંગધ્રા  રોડ  કવાડીયા ગામ પાસે બન્યો હતો  ધાંગધ્રા તરફથી આવતો ટ્રક … Read More

error: Content is protected !!