Halvad-Morbi હલવદ ના ધનાળા ગામના પાટિયા પાસે એમ્બ્યુલસ પલટી મારતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત.

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના એક જ પરિવારના 5 સભ્યો અમદાવાદ પોતાના પુત્ર દાઝી જતાં સારવાર  માટે ગયેલ  પરંતુ સારવાર દરમિયાન રજા આપતા અમદાવાદથી પરત માડવી જતા હતા તે દરમિયાન જ … Read More

Halvad-Morbi હળવદ સર્વેલન્સ સ્કોડ ની વરલી મટકા અને ઘોડી પાસા જુગાર પર લાલ આંખ. સતત ત્રીજા દિવસે ચાર આરોપી ઝડપી પાડયા.

હળવદમાં વરલીનો જુગાર બેફામ, ફૂલ્યોફાલ્યો છે ત્યારે હળવદ પીઆઇ પી.એ.દેકાવાડીયા માર્ગદર્શન નીચે સર્વેલન્સ સ્કોડ ની ટીમે હળવદ નાં મોરબી દરવાજા વિસ્તાર મોટા ફળિયામાં ખુલ્લામાં વરલી મટકા નો જુગાર અને ઘોડી … Read More

Halvad-Morbi અજીત ગઢ ગામે ખનીજ ચોરી બંધ કરવા મામલે ગામના મહિલા સરપંચ એ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં આવેદનપત્ર આપ્યું

હળવદ તાલુકાના અજીત ગઢ ગામે ખનીજ ચોરી બંધ કરવા મામલે ગામના સરપંચે એ અનેકવાર રજૂઆતો કરવા છતાં ખનીજ ચોરી બંધ નહીં થતાં સરપંચ એ લેખિતમાં રજૂઆત કરી હતી ગામ ના … Read More

Halvad-Morbi હળવદ પોલીસ દ્વારા માસ્ક વિના નિકળતા20 વાહનચાલકોને સામે કાર્યવાહી કરીને 20 હજાર નો દંડ વસુલ કર્યો

સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારોનો ‌બાદ કોરોના હાહાકાર મચાવી દીધો અને કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા વધતી જાય છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના થી હળવદ પોલીસ હરકતમાં આવી હળવદ  … Read More

Halvad-Morbi જુના દેવળીયા ગામે બીમારીથી કંટાળીને મહિલાએ એસિડ પીને કર્યો આપઘાત ઘનશ્યામપુર ગામની સીમમાં ગળાફાંસો ખાઇને યુવાનનો આપઘાત

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતી મહિલા જૂની બીમારીથી કંટાળી ગઈ હોય તે પોતાના ઘરે એસીડ પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા … Read More

Halvad-Morbi હળવદ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય નો સત્કાર સમારંભ યોજાયો.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી જવા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ કરી હાકલ રાજયની આઠ બેઠકોની પેટા ચૂંટણીની સાથે મોરબી-માળીયાની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે … Read More

Halvad-Morbi હળવદ તાલુકાના સાપકડા ગામના એલઆરડી જવાને કોઈ અગમ્ય કારણોસર કપાળે રિવોલ્વર ધરબી આત્મહત્યા કરી ને મોત ને વ્હાલું કર્યું.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના વતની મોરબી હેડ ક્વાર્ટર માં એલ.આર. ડી પોલિસ કોન્સ્ટેબલ ફરજ બજાવતા હતા તેવો કોઈ અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલ સરકારી ચુંટણી ફરજ મા … Read More

Halvad-Morbi કવાડીયા ગામના પાટિયા પાસે ટ્રાવેલ્સ ચાલકે એ અજાણ્યા પૌઢ ને હડફેટે લેતાં પ્રૌઢ નુ ઘટનાસ્થળે મોત.

હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ  પર અવારનવાર વાહનચાલકોઓ  બેફામ વાહન ચલાવી અકસ્માત  ના બનાવો બનતા હોય છે ત્યારે રવિવારે હળવદના કવાડીયા ગામ ના  પાટીયા પાસે ધાંગધ્રા તરફથી આવતી પૂર ઝડપે … Read More

Halvad-Morbi હળવદ ધાંગધ્રા નમૅદા કેનાલમાં સફાઈ કરવા મામલે આવેદનપત્ર આપ્યું.

હળવદ ધ્રાંગધ્રા નર્મદા કેનાલ ડિસ્ટ્રીબ્યુટરમા ઘણા સમયથી કેનાલમાં બાવળ અને વૃક્ષો ઉગી ગયા છે તેમજ કચરાનો ઢગ અને માટી હોવાથી નર્મદા કેનાલ સાફ કરવા‌ મામલે ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખે … Read More

Halvad-Morbi રાજ્યના નાયબ મુખ્યમંત્રી એસ.સી‌ સમાજ વિરુદ્ધ ગેર બંધારણીય શબ્દ નું ભાષણ કરતા હળવદ SSD દ્રારા આવેદનપત્ર આપ્યું.

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે મોરબીમાં જાહેર સભામાં‌એસ સી સમાજ પર અપમાનિત શબ્દો નું જાહેર સભામાં ભાષણમાં ઉપયોગી કરતાં સમગ્ર દલિત સમાજમાં રોષ ભભૂકી ઊઠયો છે દલિત સમાજની રોષની … Read More

error: Content is protected !!