Halvad-Morbi હળવદ તાલુકાના સુખપર ગામે નમૅદા કેનાલમાં વૃધ્ધની લાશ મળી આવી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામે નર્મદા કેનાલમાં પાણી મા તરતી તરતી લાશ મુળ ધ્રાંગધ્રા તાલુકાના બૈયસાબગઢ ગામના હાલ સુરેન્દ્રનગર રહેતા ૬૦ વર્ષના રાણાભાઈ ભરવાડની લાશ મળી આવતા પોલીસે લાશનો … Read More











