હળવદમાં યુવાનની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજુર.
હળવદના ભવાની નગર વિસ્તારમાં વેગડવાવ રોડ પર આવેલ નગરપાલિકાના આવાસ ના મકાન માં રહેતા ૨૧વર્ષનો યુવક લાલા ભાઈ ગોરધનભાઈ સારલા નામના શખ્સને મોબાઇલની ચોરી બાબતે એ જ વિસ્તારના રહેવાસી પકો … Read More