હળવદ ના વતની અને ગુજરાત સરકાર માં મામલતદાર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચુક્યા છે તેવા શ્રી કે કે જાની સાહેબ ૮૧ વર્ષ ની જ્યેષ્ઠ વયે કોરોના ને મ્હાત આપી અને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા.

અડગ મન ના માનવી ને ગમે તેવી મોટી આફત પણ હરાવી શક્તિ નથી તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી કે કે જાની સાહેબ એ આપ્યું છે કે તેઓએ કોરોના ને મ્હાત આપી … Read More

હળવદમાં જુગારના અલગ-અલગ ત્રણ દરોડામાં ૨૧ ઝડપાયા.

એક જ રાત્રિમાં પોલીસે હળવદ શહેરમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક દરોડો પાડી ૮૦ હજારની રોકડ જપ્ત કરી ગતરાત્રીના હળવદ પોલીસે અલગ-અલગ ત્રણ જુગારના દરોડા પાડયા હતા જેમાં ૨૧ જુગારીઓને … Read More

આર.સી.સી. સિનિયર સીટીઝન ક્લબ ઓફ હળવદના દ્વારા તુલસીના ૨૦૧ રોપ વિતરણ કરવામાં આવ્યા હતાં.

તુલસીનું આયુર્વેદમાં અને ધાર્મીક દ્રષ્ટિએ ખુબજ મહત્વ રહેલું છે. અસંખ્ય ગુણોથી ભરપૂર તેમજ ઉર્જા પ્રદાન કરતો ઈશ્વરના આશીર્વાદ રૂપ આ છોડ મોટા ભાગે દરેક હિન્દુના ઘરોમાં જોવા મળે છે. અને … Read More

હળવદના શક્તિનગર ગામે વીજ કરંટ લાગતા ૧૯ વર્ષના યુવાનનું મોત.

હળવદ તાલુકાના શક્તિનગર ગામે હોટેલની બાજુમાં આવેલ સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ કંપની માં પંજાબ ના યુવાન કન્ટેનર માલ ભરવા આવે ત્યારે ૧૯ વર્ષના યુવાને વીજવાયર કન્ટેનર અડી જતાં શોર્ટ સર્કિટના પગલે ૧૯ … Read More

હળવદ તાલુકામાં એક જ દિવસમાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ આવતા તાલુકામાં કોરોના કેસની સંખ્યા ૫૮ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે’. ત્યારે હળવદ તાલુકાના દેવળીયા ગામે રેખા ૪૦ વર્ષના અશ્વિન ભાઈ હરજીભાઈ પટેલ. ઈશ્વરનગર ગામના ૪૮ … Read More

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ૭૧ મા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષો રોપણ નુ આયોજન કરાયુ.

હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા આયોજીત દર વર્ષની માફક આ વર્ષે પણ વન મહોત્સવ નું આયોજન કરાયું હતું ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ૭૧ મો … Read More

હળવદ મા વધુ ૧ કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૪૬ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે  હળવદ ની બ્રાહ્મણને ભોજન શાળા પાસે  રહેતા ૨૦ વર્ષ ના નમ્રતાબેન પ્રકાશભાઈ મેંઢા ને કોરોના … Read More

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જાહેર નોટિસ બોર્ડ લગાડવામાં આવ્યું.

જાહેર સૂચના કે અગત્યના સમાચાર તેમજ બેસણા, ઉઠમણા ની વિગતોવગેરે પબ્લિકને વાંચવામાં તેમજ આવતા જતા લોકો સુધી સમાચાર પહોંચાડવામાં સરળતા રહે એવા હેતુથી રોટરી દ્વારા નોટીસબોર્ડ લગાવવામાં આવ્યું છે. શહેરમાં … Read More

હળવદના વેગડવાવ ગામના યુવાનને ત્રણ શખ્શો ઓ પેટ્રોલ છાંટી સળગાવી દેનાર ત્રણ સગાભાઈઓને પોલીસે એ દબોચી લીધા.

હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરની રૂમમાં ગત તારીખ ૧૪-૮ ના રોજ રાત્રીના ૨ વાગ્યા ના સુમારે વિક્રમ પીપળીયા સુતો હતો ત્યારે કુટુંબની ત્રણભાઈઓ રૂમની બારી માથી પેટ્રોલ કેરોસીન … Read More

દેવળિયા હાઈવે રોડ પર ગોવંશ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર સામે પોલીસફરિયાદ હુમલો કરનાર શખ્સ દેવળીયા ગામનો હોવા નુ બહાર આવ્યું.

હળવદ તાલુકામાં છેલ્લા૧ વર્ષમાં બુટવડા  .રાયસંગપર   વેગડવાવ સહિતના ગામોમાં ગૌવંશ પર તિક્ષ્ણ હથિયાર અને એસિડ  ફેફી ગંભીર ઈજા  ૬૦ જેટલા  ગૌવંશ પર બન્યા છે હજુ સુધી કોઈ પણ શખ્સો સામે … Read More

error: Content is protected !!